________________
७६
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગદર્શન
એવા મમત્વભાવથી પ્રેરાઇને પ્રાયે લાકે પોતાના કુલગુરુનું મમત્વ-અભિમાન રાખે છે, પણ ભાયેગી એવા ભાવાયા, ભાવઉપાધ્યાય, ભાવસાનું જ મુખ્યપણે માન્યપણું શાસ્ત્રમાં કહ્યુ છે, તે લક્ષમાં રાખતા નથી. એટલે જ પ્રાયે વમાન સમાજની શૈાચનીય અવદશા થઇ પડી છે, કારણ કે લે કે દ્રવ્યસાધુભાવસાધુના વિવેક કરતા નથી, કે જાણતા નથી, ને વેષમાં સાધુપણું માની ગમે તેવા દ્રવ્યલિંગીને આદર આપે છે તે પાષે છે.+ એટલે લેાકઅભિપ્રાયનું કોઈ પણ નિયંત્રણ નહિ રહેવાથી, સાધુએ પણ કવચિત્ શિથિલાચારી બની ભાવસાધુપણુ પામવાને બદલે વેષની વિડંબના ભાવાચા આદિનું જ કરે એવી સભાવના રહે છે. આથી મુખ્યપણે માન્યપણું ઊલટું જો લેકે ભાવસાધુને જ માન્ય કરતા હાય, તા તેવું શિથિલાચારીપણું પ્રવેશવા ન પામે, ને સાધુએ પણ ભાવસાધુત્વ સાધવા ભણી સતત પ્રયત્નશીલ અને. કેટલાક આચાર્યના મત તેા એવા છે કે-ભાવસાધુત્વ પ્રથમ હોવું જોઇએ ને પછી તેના સૂચક પ્રતીકરૂપ દ્રવ્યલિંગ ધારણ કરવું જોઈએ. ગાડી આગળ ઘેાડા હૈાવા જોઇએ, નહિ કે ગાડી પાછળ; તેમ ભાવસાત્વ પ્રથમ હોવું જોઇએ ને પછી + ફૂટ લિગ જિમ પ્રગટ વિડંબક,જાણી નમતાં દોષ;
નિહ્ધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પોષરે...જિનજી !” શ્રી યશાવિજયકૃત સાડા ત્રણસા ગાથાનું સ્તવન
" वाह्यग्रन्थत्यागान्न चारु नन्वत्र तदितरस्यापि । कञ्चुकमात्रत्याग न हि भुजगो निर्विषो भवति ॥
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત ઊડશક