________________
પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે અધોધ પલાય
૭૭
દ્રવ્ય. અથવા બીજી અપેક્ષાએ દ્રવ્ય પ્રથમ ગણીએ તે પણ તે ભાવસાધુત્વનું કારણ થઈ પડે તે જ તેનું સફળપણું અને કેઈ અપેક્ષાએ માન્યપણું છે, નહિં તે વેષવિડંબના માત્ર જ થઈ પડે! આ ગમે તેમ હે, પણ સર્વત્ર ભાવાચાર્ય આદિનું જ મુખ્યપણે માન્યપણું છે, એ વાત નિર્વિવાદ છે. અને તેવા પ્રકારે ગાચાર્ય ભગવાન હરિભદ્રસૂરિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે:"आर्चायाँदिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु । વૈચારયે જ વિધિવરારાવિશેષતઃ ” શ્રી ગદષ્ટિસમુચય
અર્થાત-ભાવગી એવા આચાર્યાદિ પ્રત્યે આ વિશુદ્ધ કુશળ ચિત્તાદિ રાખવું તે ઉત્તમ ગબીજ છે, અને વિધિયુક્તપણે શુદ્ધ આશયવિશેષથી તેમનું (ભાવાચાર્યઆદિનું) વૈયાવૃત્ય કરવું તે પણ ગબીજ છે.
પણ મેટા ખેદની વાત છે કે વર્તમાનમાં તથા પ્રકારના ભાવગી, ભાવાચાર્ય, ભાવસાધુ આદિના દર્શન અતિ અતિ દુર્લભ થઈ પડ્યા છે કેઈ ખૂણે ખાંચરે કઈ વિરલ સંત હોય તો ભલે, બાકી દ્રવ્યાચાર્ય–દ્રવ્યસાધુ આદિની તો વિપુલતા છે, પણ તેથી કાંઈ વળે નહિ; કારણ કે દ્રવ્યાચાર્યાદિને માનવા તે કૂટરૂપમાં અકૂટબુદ્ધિરૂપ છે, કૂડાને રૂડા માનવા * “જ્ઞાનવંત જ્ઞાની શું મલતા, તન મન વચને સાચા; દ્રવ્ય-ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા...ધન્ય”
શ્રી યશોવિજયજી * 'किविशिष्टेषु ? आह 'भावये गिषु'। न द्रव्यचार्यादिष्वधर्मजलक्षणेषु, ફૂટ વટવુપુરવાર્ ” શ્રી યોગદષ્ટિસમુચ્ચયવૃત્તિ. “ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુકામે રે”-- શ્રી યોગદષ્ટિ સઝાય