________________
આન ઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
વળી કેટલીક વખત દષ્ટિરાગની પુષ્ટિને પણુ સમ્યગ્દષ્ટિપણું માની લેવાની બ્રાંતિગત ભૂલ થાય છે. એ પણ અત્ર લક્ષમાં રાખવા ચેગ્ય છે.
૮૬
પથિક—ચેગિરાજ ! તે કેવી રીતે ?
ચેગિરાજ–અહા જિજ્ઞાસુ ! દૃષ્ટિરાગ અને સમ્યગ્રહષ્ટિપણ એ બન્ને કેવળ જુદી વસ્તુ છે, જેમ રંગીન કાચ આંખ આડે ધર્યા હાય તા બધુંય રંગાયેલું દેખાય છે, પણ તેવા કાચ આંખ આડા ન હોય
તે સ્પષ્ટ ખરાખર દેખાય છે; તેમ દૃષ્ટિસગથી જે દર્શન થાય છે તે તેવા રાગ ભાવથી રંગાયેલું ને મલિન હેાઇ અસમ્યગ્ હાય છે; અને સમ્યગ્રષ્ટિથી જે દર્શન થય છે તે રાગભાવના અનુરજન વિનાનું નિર્દેલ ને સ્વચ્છ હેઇ સમ્યગ્રહાય છે પેાતાના કુલ-સંપ્રદાયના આગ્રહથી અને તજજન્ય રાગથી દેવ-ગુરુ-ધર્મનુ માન્યપણું કરવું તેમાં, અને તત્ત્વથી દેવ-ગુરુ ધર્મનુ શુદ્ધ સમ્યક્ સ્વરૂપ જાણી માન્યપણુ કરવુ તેમાં આકાશ-૫ તાલનું અંતર છે. પ્રથમમાં દૃષ્ટિરાગના અંશ છે, ખીજામાં વ્યવહાર સમ્યગ્રષ્ટિપણું છે. દાખલા તાકે—પેાતાના કુલધર્મના ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય
*
સભ્યશૂષ્ટિ અને
દૃષ્ટિરાગના તફાવત
'
અવગુણુ ઢાંકણુ કાજ કરુ` જિનમત ક્રિયા ! છડું' ન અવગુણુ ચાલ અનાદિની જે પ્રિયા ! દૃષ્ટિરાગત પાષ તેહ સમકિત ગણુ* !
સ્યાદ્વાદની રીત ન જાણું. નિજપણું !...વિહરમાન, ” —મુનિવર્ય શ્રી દેવચંદ્રજી