________________
સમ્યગ્રષ્ટિ અને દષ્ટિરાગને તફાવત
૮૭
હોવા ગ્ય આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હોય, છતાં પિતાના મતસંપ્રદાયના આગ્રહથી અને પિતાના માની લીધેલા કુલધર્મના મમત્વજન્ય રાગથી, તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે. અથવા જેના પ્રત્યે પિતાને રાગ છે એવા અમુક પુરુષવિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખેટા છે ને તેમાં કાંઈ નથી, એમ માનવું તે પણ દષ્ટિરાગને પ્રકાર છે હાલ તો જ્યાં જુઓ ત્યાં પ્રાયે દૃષ્ટિરાગનું જ સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે ગૃહસ્થ સાધુના રાગી ને સાધુઓ ગૃહસ્થના ગી! આ દૃષ્ટિરાગ છેડે ઘણે મુશ્કેલ છે. શ્રી હેમચંદ્રાચાર્યજીએ તે વીતરાગ પાસે પિકા પાડે છે કે–હે ભગવન્! નેહરાગ છેડવે હેલે. છે, કામરાગ છેડ હેલે છે, પણ આ દુષ્ટ દષ્ટિરાગ છે. દેહિલે છે, દુસ્યજ છે.
આ સમ્યગૃષ્ટિપણમાં તેવો રાગ હોતો નથી. એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શન થાય છે. સદેવનું, સદ્ગુરુનું, સદ્ધર્મનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હોય છે. તાત્પર્ય કે દષ્ટિરાગમાં
મત”નું માન્યપણું છે, અને સમ્યગૃષ્ટિમાં “સત્ ” નું માન્યપણું છે. દૃષ્ટિરાગી “મારું તે સાચું ” માને છે, અને સમ્યગદષ્ટિ “સાચું તે મારું માને છે. આમ એ બંનેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં બ્રાંતિ પામે નહિં. વધારે શું કહેવું ?