________________
ભાવથી સમ્યગ્દષ્ટિપણું પ્રગટયા વિના સમકિતી કયાંથી ? ૮૩ તેનું નામ સુદ્ધાં લેવાના અધિકાર નથી. આ સમાન્ય સામાન્ય સત્ય છે. માટે પોતાનામાં તથારૂપ આત્મનિશ્ચયથી સમ્યગ્દષ્ટિપણું ન પ્રગટયુ હાય, પોતાને પોતાના આત્મસ્વરૂપનુ યથાર્થ એળખાણ ન થયુ. હાય, દેહાદિથી ભિન્ન એવા શુદ્ધ આત્મા જેણે મ્યાનથી તલવારની જેમ પ્રગટ ભિન્ન ન અનુભવ્યેા હાય, દૃઢ આત્મપ્રતીતિ-નિશ્ર્વરૂપ શુદ્ધ આત્મજ્ઞાન જેને ન ઉપજ્યું દાય, નૈૠયિક વેદ્યસ વૈદ્યપદ જેણે ન સંવે હાય, તેને પરમાર્થથી પેાતાનું સમિકતીપણું માનવાને કે કહેવાના શે। અધિકાર છે ? અવા પ્રથમ યાગાષ્ટિમાં પ્રાપ્ત થતા ગુણુતા સ્થાનરૂપ ‘મુખ્ય’-ખરેખરા પહેલા ‘ગુણુઠાણા'નું પણ ઠેકાણું નહિ છતાં, કેઇ ભલે કવચિત્ પેાતાને ચાથે કે છઠ્ઠું ગુણુઠાણું માનવાનું મિથ્યાભિમાન ધરે, તો પણ તેથી પરમાર્થથી શું ફળ છે ?
વળી આખા જિનમા ભાવ પર રચાયેલા છે. ભાવ એ જ એનુ જીવન છે, તે ન હાય તા ખાલી ખેાખું જ રહે. અને ભાવ એટલે તથારૂપ ભવન—તેવા પ્રકારે હેવું તે, તથાપ્રકારે આત્મભાવના આવિર્ભાવ થવા તે, તેવા પ્રકારે આત્મપરિણમન થવું તે. અર્થાત્ સભ્યષ્ટિપણું એટલે સભ્યષ્ટિપણાના ભાવ આત્મામાં પ્રગટવે તે, આત્માનુ સભ્યષ્ટિરૂપે પરિણમન હાવું તે. મુતિપણું એટલે આત્મામાં મુનિપણાના—સાધુપણાના ભાવ પ્રગટવે તે; સાધુ–ગુણે પરિણમી જેને આત્મા સાધુ હાય, તે સાધુ-મુનિ. આમ સમ્યગ્દષ્ટિપણુ –મુનિપણું આદિ અંતરંગ પરિણમનરૂપ આત્માલ ની ગુણ-ભાવ છે. ત્યાં પછી બહિરંગ કલ્પનાના કે