________________
૨
ાન દઘનજીનું દિવ્ય જિનમાન
લગી મિથ્યાત્વ ટળ્યું નથી, દનમેહ દૂર થયા નથી અને સભ્યદૃષ્ટિ ખૂલી નથી ત્યાં લગી પરમાર્થથી ષ્ટિ ધપણુ જ કહેવા ચેાગ્ય છે. જેની ષ્ટિ ખરાખર હાય તે જ મા દેખી શકે છે, ન હોય તે નહિં, તેમ પરમા મા પણ જેની સભ્યદૃષ્ટિ ઉઘડી હોય તે જ દેખી શકે છે, બીજા નહિં, એ મેં પૂર્વે તને વિસ્તારથી જણાવી દીધું છે, એટલે પુન: હેવાની આવશ્યકતા નથી.
અને હાવુ એમાં
પથિક—પણ અત્રે કોઈ લેકે તે પેાતાનું સમ્યગ્દૃષ્ટિપણું' માને છે તેનું કેમ ? ચાગિરાજ—હે ભદ્ર ! માનવું ઘણા તફાવત છે માન્યાનું ફળ નથી, તથારૂપ ભાવનું દશાનું ફળ છે. પેાતાનામાં તથાપ્રકારના ગુણુના આવિર્ભાવ ન હોય તા માનવાથી શું વધી જવાનુ હતું ? ને નહિ માન્યાથી શું ઘટી જવાનું હતું ? ઊલટું નહિ હોવા છતાં માનવું કે મનાવવું તે તે દંભ જ ગણાય, આત્મવચના ને પરવચના જ કહેવાય. અને મે ક્ષમાગ તે સાવ ઋજી— સરલ છે, વાંકાચૂકા નથી, એટલે ત્યાં પ્રવેશવા માટે ઋજુપણું- સરલપણું-નિ ભપણું જ જોઇએ. એટલે કે તેમાં *ઋજી-સરલ-નિર્દંભી આત્માએ જ પ્રવેશ કરી શકે છે. દંભી, માયાચારી, ઢોંગીઓનું ત્યાં કામ નથી ને તેને *“आत्मार्थिना ततस्त्याज्यो दंभोऽनर्थनिबन्धनम् ।
રુદ્ર: સ્વાદનુભૂતચેત્યાગમે પ્રતિવિતમ્ ॥” —શ્રી અધ્યાત્મસાર.
ભાવથી સભ્યશ્રૃષ્ટિપણું પ્રગટયા વિના સમકિતી
ક્યાંથી?