________________
સમાજ અંગે નિષ્કારણ કરુણાથી યાગિરાજના કરુણ પાકાર ૫૭
ચાગિરાજ—અહા જિજ્ઞાસુ ! તારી જિજ્ઞાસાના અતિરેકમાં મધ્યાહ્ન થયા તેનુ પણ તને ભાન નથી રહ્યુ ખરેખર ! સન્માના જિજ્ઞાસુમાં આવી જ ઉત્કટ જિજ્ઞાસા જોઇએ. તેવી પ્રશસ્ત જિજ્ઞાસાથી અહા ! ભવ્ય! તારે યેાગમા માં પ્રવેશ થઇ ચૂકયા છે પણ બહુ મોડું થયુ હેાવાથી હમણા તું જા, અને આવતી કાલે પ્રાત:કાળે તળેટીના દેવાલયની પાર્શ્વભૂમિમાં મને મળજે. ત્યારે હું તારી જિજ્ઞાસાને વિસ્તારથી સ તાષીશ.
પથિક—જેવી આપની આજ્ઞા,
(બન્ને પાતપાતાની દિશામાં જાય છે)
પથિક ચાગીરાજ પાસેથી છૂટા પડીને પેાતાના નિવાસસ્થાને આવ્યો. યાગરાજની વેધક અમૃત વાણી હજુ તેના કાનમાં ગુંજી રહી હતી અને તેના અર્થનું તેના હૃદયમાં મથન ચાલી રહ્યું હતુ આવી અપૂર્વ તત્ત્વવાŕ તેણે પૂર્વે કદી સાંભળી નહતી. ચાગિરાજના શ્રીમુખે તે શ્રવણુ ધ્રાનુ અહેભાગ્ય પ્રાપ્ત થયું તેથી તે પેાતાની પરમ ધતા માનતા હતા. હું આ તીર્થસ્થળે આવી ચડયા એ ખ સારૂં થયું. મારી આ તીર્થયાત્રા બહુ ફળવતી થઈ. ન તા આવા સત્પુરુષ-વિરલ સંતના દર્શન-સમાગમના લા કયાંથી મળત ? આ કાઈ પૂર્વ પુણ્યનેા અંકુર ફૂટી નિયા, તેથી અકસ્માત્ આ જ ગમ તીર્થ સ્વરૂપ મહાત્મા ચેજના મને અહીં ભેટે થઇ ગયા. આવા રમતારામ, અવ, સાચા નિગ્રંથ મુનીશ્વરના ‘જોગ' અનવે ખરેખર
સમાજ અંગે નિષ્કારણ કરુણાથી યાગિરાજને કણ પાકાર