________________
આનંદઘનજીનુ દ્રિવ્ય જિનમાર્ગદર્શન પણ નીચે શુદ્ધ ભૂમિ પર વિનયથી બેઠા. પછી ક્ષણવાર મૌન રહી તે મેલ્યે યગિરાજ ! આપની આગલા દિનની તત્ત્વવાર્તા આપના શ્રીમુખે હું શ્રવણ કરવાને ઉત્કંઠિત છું, પણ તે પૂર્વે એક શંકાનું સમાધાન સાંભળવા ઈચ્છું છું. આપે ‘ચરમ નયન’ અને ‘ દિવ્ય નયન’એમ કહ્યું તેમાં ‘ દિવ્ય નયન ’ એટલે આપ શું કહેવા માગેા છે ? તેની જરા સ્પષ્ટતા કરવા કૃપા કરે.
ณ์
આધષ્ટિનું દૃષ્ટાંત
ચેગિરાજ—જિજ્ઞાસુ ભવ્ય ! ચ ચક્ષુ એટલે ખાદ્યષ્ટિ દિવ્ય નયન એટલે આંતરદૃષ્ટિ, અથવા ખીજા શબ્દોમાં કહીએ તા ચમ ચક્ષુ એટલે એષ્ટિ ને દિવ્યચક્ષુ એટલે ચેગષ્ટિ. આ સમજવા માટે સ્થૂલ દૃષ્ટાંત લઈએ:કોઇ એક અમુક દૃશ્ય છે તે મેઘલી રાતે ઘણું ઝાંખુ દેખાય, તેના કરતાં મેઘલા દિવસે વધારે સ્પષ્ટ દેખાય ને તેના કરતાં વળી મેઘ વિનાના દિવસે ઘણુ વધારે સ્પષ્ટ દેખાય. તેમાં પણ જોનારા દ્રષ્ટા જો ખાળક હોય અથવા પુખ્ત ઉમરના હાય તે તેના જોવા જોવામાં પણ તફાવત પડે. તે દ્રષ્ટા વળી ગ્રહગ્રસ્ત હોય અથવા ન હાય, તેા તેના દેખવામાં ફેર આવે; તેમ જ તેની દૃષ્ટિ આડા સૂક્ષ્મદર્શક કાચ ધર્માં હાય તે તેના દર્શીનમાં ભેદ પડે. આમ એક જ દૃશ્યમાં ખાદ્ય ઉપાધિને લીધે દૃષ્ટિના ભેદ પડે છે. આ આઘદૃષ્ટિનું દૃષ્ટાંત છે. અને ચેગષ્ટિ એટલે સમ્યગ્દષ્ટિ, યાગીપુરુષની દૃષ્ટિ. સમ્યગ્દર્શનને પામેલા ભિન્નગ્રંથિવાળા સ્થિરા વગેરે દૃષ્ટિમાં વતા સાક્ષાત્ દ્રષ્ટા ચાગિજનની દૃષ્ટિ તે ચેાગષ્ટિ.