________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન ચરમ નયન કરી મારગ જેવાતે રે,
ભૂલ્યો સયલ સંસાર; જિણે નયણે કરી મારગ જોઈએ,
નયન તે દિવ્ય વિચાર. પંથડે નિહાળું રે બીજા જિનતણે રે. પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે,
અંધઅંધ પલાય; વસ્તુ વિચારે રે જે આગામે કરી રે,
ચરણ ધરણું નહિ ઠાય પંથડે કાળલબ્ધિ લહી પંથ નિહાળી રે,
એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણજો રે,
આનંદઘન મત અંબ પડે.” આ પંક્તિઓ ગિરાજે એટલા બધા સહજ ભાવાવેશથી પુનઃપુનઃ લલકારીને એટલું બધું ભક્તિપૂર વહાવ્યું કે તેને
આ પાવન પ્રવાહ જેને જેને સ્પષ્ણે તે અપૂર્વ, ભક્તિ તન્મયતા સર્વ અપૂર્વ ભક્તિરસમાં તણાવ
: લાગ્યા. તે પથિકને અંતરાત્મા પણ તે પરમ ભક્તિનિર્ભ૨ સ્તવન સાંભળી અત્યંત ઉલ્લસિત થયે, તેના ભાવ રામાંચ ખડા થયા, આનંદાશ્ર ઝરવા લાગ્યા અને તે ભક્તિ તરંગિણમાં નિમજ્જન કરવા લાગ્યું. અને તેમાં એટલે બધે તન્મય થઈ ગયો કે તે આજુબાજુનું ભાન પણ ભૂલી . પછી થોડી વારે જ્યારે ગિરાજ પિતે