________________
૫૮
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન દેવને પણ દુર્લભ છે એમ તે ચિંતવતે હતે. ગિરાજે કહેલી પ્રત્યેક તત્વવાર્તા તેના હૃદયમાં સચોટ લાગી હતીપ્રતીત થઈ હતી તેમણે માર્ગ સંબંધી ઉઠાવેલે કરુણ પિકાર તેના સહૃદય હૃદયને કરુણભાવથી આદ્ધ કરી લેવી રહ્યો હતો, કારણ કે કુશલ સર્વેદ્યની માફક સમાજની નાડ બરાબર પારખી, આ સાચા સાધુપુરુષે તેના રંગનું સાચું નિદાન કરી, તેના નિવારણને સાચે ને સાટ ઉપાય બતાવ્યો છે, એમ તેને અંતરાત્મા સાક્ષી પૂરત હતે. કવચિત તેમને મીઠા ઠપકારૂપ પુણ્યબકેપ ઉઠી આવતું હતું, તે પણ તેમની જિનશાસન પ્રત્યેની અંતરૂદાઝવાળી પરમ ભક્તિ સૂચવતે હાઈ પ્રશસ્ત ભવ્ય ભાસતે હતે.
હજુ પણ તેને એક શંકા રહી હતી. ચર્મચક્ષુથી માર્ગ જોઈ રહેલે સમસ્ત સંસાર ભૂલ ખાઈ ગયે છે એ વાત તે તેને સમજાઈ, પણ જે નયને કરી માર્ગ જોઈએ, તે તે દિવ્ય નયન છે, એમ જે ગિરાજે કહ્યું, તેમાં દિવ્ય નયન તે શું? તેને એને હજુ સમજણ પડતી નહોતી. તે દિવ્ય નયન શું છે દેવતાઈ ચક્ષુ હશે ? કે કેઈ અદ્ભુત જાદુઈ શક્તિવા દૃષ્ટિ હશે ? કે કેઈ અજબ નજરબંધીને ચમત્કાર હશે? કે બીજું કાંઈ હશે ? એ હજુ તેને સમજાતું નહોતું. ૭
ગિરાજ પાસેથી પ્રાત:કાળે તેનું યથાયે ગ્ય સમાધાન ની જશે એમ તેને ખાત્રી હતી. એટલે બહુ વિકલ્પ કર્યાથી ? એમ ચિંતવત ચિંતવને તે શયન કરી ગયે.