________________
દશય શું ?
અધોઅંધ પલાય [ બીજે દિને પથિક તે જ સ્થળે ગિરાજને મળે છે અને જિજ્ઞાસાથી પૂછે છે– ] ૧. અંધ પુરુષ પરંપરા પાસેથી દિવ્ય નયનની
આશા વ્યર્થ પથિક-મહાત્મન ! આ દિવ્ય નયન તે કઈ અદ્ભુત વસ્તુ છે ! આવા દિવ્ય નયનથી–સમ્યગૂ ગષ્ટિથી જ
મેક્ષમાગ દેખી શકાય એ આપનું આ અદ્ભુત દિવ્ય કથન હવે મને સમજાવા લાગ્યું છે. નયનની પ્રાપિત ખરેખર ! એ દિવ્ય નયન જ પરમ કેમ થાય? કલ્યાણ આપનાર છે. સાચા મુમુક્ષુ
પુરુષે તે પ્રાપ્ત કરવા સર્વાત્માથી પરમ પુરુષાર્થ કર જોઈએ. આપે આ તેનું રસપ્રદ સ્વરૂપ ટુંકમાં કહ્યું તે પણ કેટલું બધું રેચક ને હૃદયંગમ છે ! તો પછી તેની સાક્ષ – પ્રાપ્તિ તે કેટલી બધી આનંદદાયક ને પરમાર્થ માર્ગપ્રદર્શક થઈ પડે ? તેને હવે મને કંઈક ખ્યાલ આવે છે. એ પરમાર્થ દષ્ટિ વિના તે બધું ય અંધારું છે. “આંખ વિના અંધારું રે” એમ કેપ્તિ કહેવાય છે, તે અહીં પરમાર્થ માર્ગમાં સાવ સાચી જણાય છે. ગિરાજ ! તે દિવ્ય નયન પ્રાપ્ત કરવાની મને તીવ્ર ઈચછા ઉપજી છે. તે કેમ પ્રાપ્ત થાય ? કેની પાસેથી પ્રાપ્ત થાય? કેવી રીતે પ્રાપ્ત થાય ? તેને સુગમ ઉપાય આપ કૃપા કરીને દર્શાવે. આટલી બધી આ પુરુષપરંપરા છે, તેમાંથી શું કયાંય એ