________________
દિવ્ય યોગદ્રષ્ટિ નયનથી દિવ્ય જિનમાર્ગ ન
૭૧
દેવાદિ ભવરૂપ રાત્રિવાસ કરે છે, પણ તેથી કાંઇ મુક્તિમાર્ગના અખંડ પ્રયાણુમાં ભંગ પડતા નથી. આમાં પાછા પડવાની, પીછેહઠ કરવાની તે વાત જ નથી, આગળ જ વધવાનુ છે, આગળ જ પ્રગત્તિ કરવાની છે, એટલે યેાગમાગે આગળ ધપતા ધપતા આ દિવ્ય નયનને પામેલે ચેગસૃષ્ટિવાન મુમુક્ષુ પથિક પેાતાના ઈષ્ટ મેાક્ષસ્થાને પહોંચે જ છે. આવા અતુલ મહાપ્રભાવ આ દિવ્ય નયનના ચેાગષ્ટિના છે.
અને આ ઉપરથી તને પ્રતીત થશે કે આ દિવ્ય નયન એટલે મુખ્યપણે પરમાર્થથી સ્થિરા આદિ યોગદૃષ્ટિ જ છે, કારણ કે તે દૃષ્ટિમાં જ નિશ્ચયથી સ્વસ વેદન જ્ઞાન અથવા પ્રત્યક્ષ આત્મદર્શન થાય છે. ખીજા શબ્દોમાં કહીએ તે નિશ્ચય વેદ્યસવેદ્યપદ્ય અથવા નિશ્ચય સમ્યગ્રદર્શન અહીં જ પ્રાપ્ત થાય છે. આવા આ દિવ્ય નયનને અથવા પરમાર્થ સમ્યગદૃષ્ટિને જે પામે છે, તે જ સાક્ષાત્ મા દેખી શકે છે. કારણ કે ભગવાન જિનેશ્વરના મૂળ માર્ગ - પરમા પ્રત્યયી છે, અને પરમાર્થ નિશ્ચય સમ્યગ્દષ્ટિથી જ તે સમ્યકૃપણે દેખી શકાય છે. માકી ખીજા જે ચર્મચક્ષુથી આહ્ય દૃષ્ટિથી તે મા જોવા જાય છે, તે વ્રતિથી ભૂલા પડી ગેાથું ખાઈ જાય છે. એટલા માટે જ મેં કહ્યું હતું કે—
દિવ્ય યોગદ્રષ્ટિ નયનથી દિવ્ય જિનમાર્ગ દર્શન
+ જ્ઞાન દન ચારિત્રની શુદ્ધતા રે,
એકપણે અને અવિરુદ્ધ...મૂળ મારગ સાંભળેા જિનના રે. જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે યુદ્ધ...મૂળ માર્ગ॰
kr