________________
૬૮
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
છે. પ્રથમ તે ઈશુ-શેરડી જોઈએ, પછી તેને રસ કાઢવામાં આવે, તેને ઉકાળીને કા બનાવે, તેમાંથી ગોળ બને, પછી ખાંડ થાય, તેમાંથી શર્કરા-ઝીણી સાકર બને, તેમાંથી અશુદ્ધ સાકરના ગઠ્ઠા થાય ને છેવટે શુદ્ધ સાકરના ચોસલા બને
આમાં શેરડીથી માંડીને ગેળ સુધીની અવસ્થા બરાબર મિત્રા આદિ ચાર દષ્ટિ છે, અને ખાંડથી માંડીને શુદ્ધ
ચેસલા સુધીની અવસ્થા બરાબર ઈશુ આદિનું દ્રષ્ટાંત છેલ્લી ચાર દૃષ્ટિ છે. પણ પ્રથમ
પૂર્વ ચાર અવસ્થા ન હોય તે ઉત્તર ચાર અવસ્થા ઉપજે જ કેમ ? મૂળ શેરડી જ ન હોય તે શુદ્ધ સાકરની આશા રાખવી તે આકાશકુસુમ જેવી છે, વંધ્યાપુત્ર સમાન છે. મિત્રા દૃષ્ટિને શેરડી સાથે સરખાવી તે બરાબર છે, કારણ કે તેમાંથી સંવેગરૂ૫ માધુર્યની-મધુર રસની નિષ્પત્તિ થાય છે. ભવ્ય જીને જ આ મિત્રા આદિ દષ્ટિ સાંપડે છે –અભવ્યોને કદી નહિ. કારણ કે તે અભ તે બરુ જેવા છે. બરુને ગમે તેટલે પીલે તે પણ તેમાંથી રસ નીકળે નહિ, તેમ અભવ્યને કઈ કાળે સંવેગરૂપ માધુર્ય નીપજતું નથી. આમ આ મિત્રાદિ દષ્ટિ ઈસુ આદિ સ્થાનીય હાઈ ઉત્તર સદ્દષ્ટિના કારણરૂપ થાય છે, તેથી તેને પણ ઉપચારથી સદૃષ્ટિમાં ગણું છે. બાકી પરમાથેથી તે સ્થિરા આદિ છેલ્લી ચાર દૃષ્ટિ જ નિરુપચરિત સમ્યગૃષ્ટિ છે. આ આઠ ગદષ્ટિમાં અનુક્રમે યમ, નિયમ આદિ આઠ યેગાંગ ક “ચમારિયોગયુક્સાનાં વિદ્યાતિઃ
મહેવારિગુણસ્થાને મળેલા સતાં મા ”–શ્રી ગદષ્ટિસમુચ્ચય