________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
આશ્રય કરે છે. આવા પરમ ઉદારચિત્ત સાગરવરગંભીરા મહાત્મા ગીજનોની જે વિશ્વગ્રાહિણું ને વિધહારિણ પરમ ઉદાર દૃષ્ટિ તે ગદષ્ટિ છે, કારણ કે તે તે દર્શન તે તે નયની અપેક્ષાએ સાચું છે, એમ આ ગિજને સારી પેઠે જાણે છે, એટલે સર્વ દર્શનેને તેઓ એક જિનદર્શનના અથવા શુદ્ધ આત્મદર્શનના અંગરૂપ માને છે, એક આત્મતત્વના મૂળમાં તે સર્વ વ્યાપ્ત છે એમ જાણે છે. એથી કરીને તેઓ પછી ખંડન–મંડનની મિથ્યા કડાકૂટમાં પડતા નથી
આમ ઓઘદ્રષ્ટિ ગાડરીઆ પ્રવાહ જેવી, લોકિકભાવવાળી છે ને એગદષ્ટિ તત્વજ્ઞાહિણી, પરમાર્થદશી તથા લેકેત્તરભાવવાળી છે. ઓઘદ્રષ્ટિમાં પિતપતાના મત-દર્શનને આગ્રહ હોય છે, અને મારું તે સાચું એમ માને છે, ગદષ્ટિમાં કે મતદર્શનને આગ્રહ કે વિકલ્પ હેતે નથી. સાચું તે મારું એમ માને છે. ઓઘદૃષ્ટિ સંકુચિત ને છીંછરી હોય છે,
ગદષ્ટિ વિશાળ ને ગંભીર આશયવાળી હોઈ સર્વને विनिवृत्ताग्रहतया मैत्र्यादिपारतन्त्र्येण गंभीरोदाराशयत्वात् चारिचरिकसंजीवन्यરાળનીતિ” –શ્રી હરિભસૂરિકૃત ગદૃષ્ટિસમુચ્ચયવૃત્તિ
સઘન અઘન દિન રયણિમાં, બાલ વિકલ ને અનેરા રે; અર્થ જુએ જેમ જુજુઆ, તિમ ઓઘ નજરના ફેરા રે.
વીર જિનેસર દેશના. દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકરી જનને સંજીવની, ચારે તે ચરાવે રે....વીર. ”
શ્રી યશોવિજયજીકૃત શ્રી યોગદષ્ટિ સજજાય