________________
દ્રષ્ટિ ઉન્મીલન પ્રમાણે દઈન
૫
સમાવેશ કરે છે. ઓઘદૃષ્ટિવાળા ભાભિનંદી હાઇ લેાકપ ક્તિમાં એસે છે, તે જનમન–રજનાથ પ્રવૃત્તિ કરે છે; ચેગષ્ટિવાળા મુમુક્ષુ આત્માથી પુરુષ લેાકપ ક્તિથી પર હાઇ કેવલ આત્મકલ્યાણાર્થે સમસ્ત પ્રવૃત્તિ કરે છે. આ યાગષ્ટિ જેમ જેમ ખુલે છે, તેમ વિશેષ નિર્મલ દર્શન થતું જાય છે. જેમ
તેમ વસ્તુતત્ત્વનું આંખ મીંચેલી હાય, તે જરાક ઉઘડે તેા પાસેના પદાર્થનું ઝાંખું દર્શન થાય, વધારે વધારે ઉઘડતાં વધારે દૂર દૂરનુ દર્શન થતું જાય છે ને છેવટ સંપૂર્ણ ખુલતાં અનત આકાશ પણ દેખાય છે; તેમ ચેાગષ્ટિ જરાક ઉન્સીલન થતાં–ઉઘડતાં તત્ત્વનું ઝાંખું મંદ દર્શીન થાય છે, વિશેષ ખુલતાં વિશેષ દેખાય છે ને સંપૂર્ણ ખુલતાં અનત વિશ્વસ્વરૂપ પ્રગટ ભાસે છે. દૃષ્ટિના ઉન્મીલન પ્રમાણે દનની તરતમતા હાય છે.
દ્રષ્ટિ ઉન્સીલન પ્રમાણે દર્શન
×
लोकरानहेतोर्या मलिनेनान्तरात्मना । क्रियते सत्क्रिया सात्र लोकपंतिरुदाहृता ॥ भवाभिनन्दिनो लोकपंक्त्या धर्मक्रियामपि । महतो होनदृष्ट्योच्चैर्दुरन्तां तद्वदो विदुः ॥
,,
-શ્રી હરિભદ્રસૂતિકૃત યાબિન્દુ જગને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યાં, તેથી રૂડ્ડ' થયું નથી. કેમકે પરિભ્રમણુ અને પરિભ્રમણુના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જો આત્માનુ` રુડુ થાય તેમ વ્યતીત કરવામાં જશે, તે અનંત ભવનું સાટું વળી રહેશે, એમ હુ. લધુત્વભાવે સમજ્યા છઉં. —મહાતત્ત્વદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીઃ
""
t
**