________________
ભાવનું પ્રાધાન્ય અને દ્રવ્યનુ યથાયોગ્ય સ્થાન
૫૫
?
હાય-ઊલટુ પક્ડયું હોય, તો તે અન થકારક થઈ પડે છે. • એમ તેાત્ર અભળ્યે પણ તેવુ દ્રવ્યશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પણ ભાવશ્રુતજ્ઞાન પામવાને કદી યાગ્ય હેાતા નથી, તેથી જ તે અભન્ય રહે છે, કી પણ મેક્ષ પામવાને ચેાગ્ય હાતા નથી.
સારાંશ એ છે કે–જ્ઞાન શબ્દથી ભાવશ્રતજ્ઞાન અથવા શુદ્ધ આત્મજ્ઞાન, ક્રિયા શબ્દથી ભાવચારિત્ર અથવા શુદ્ધ આત્મચારિત્ર વિવક્ષિત છે. એવા જ્ઞાન—ક્રિયાના મેળ મળે ત્યારે જ મેક્ષ મળે એ નિશ્ચય છે. ખાકી ક્રિયા એટલે દ્રવ્ય ક્રિયા જ એવા અર્થ જો કરીએ, તે અન તકાળથી આ જીવ એવી તેા અનંત ક્રિયાએ કરતા આવ્યા છે. તેણે અનેક વાર સાધુને વેષ પહેર્યાં હશે, અનેક વાર દ્રવ્ય દીક્ષા લીધી હેશે, અનેક વાર આચાર્ય થઈ પાટ શેભાવી હશે, અનેક વાર વ્યાખ્યાના આપી વ્યાખ્યાનશાળાએ ગજાવી હશે. છતાં યાણુ નથી થયુ તેનુ ં શું કારણ ? કારણ એટલું જ કે તે ભાવ પર ન હાતા આવ્યા ‘ ચસ્માત્ ક્રિયાઃ પ્રતિતિ ન માવાન્યાઃ’ ભાવશૂન્ય ક્રિયા ફળવતી થતી નથી. પણ આ ઉપરથી એમ સમજવ'નું તથી કે દ્રવ્ય જ્ઞાન કે દ્રવ્ય ક્રિયા નિષિદ્ધ છે, દ્રવ્ય જ્ઞાન ને દ્રવ્ય ક્રિયા તા અવશ્યમેવ આરાધવા ચેાગ્ય છે, પરમ ઉપકારી છે, ભાવ પર ચઢવા માટે પ્રખળ આલખનભૂત છે; પણ તેનું આલેખન લઈને પણ ભાવ પર
ભાવનુ પ્રાધાન્ય અને ભાવ પર ચઢવા માટે દ્રવ્યનું પણ યથાયાગ્ય સ્થાન
×
''
मुयइ पर्याडमभव्वो सुहुवि अज्झाइऊण सत्थाणि । गुडदुर्द्धपि पिबंता ण पण्णया णिब्विसा हुंति ॥ " -
-શ્રી સમયસાર