________________
જ્ઞાનક્રિયાલ્યાં મોક્ષ' એ સૂત્રને પરમાર્થ
૫૩
વચનનજાનિ નામઃ | '—સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. આ સૂત્ર કેટલું બધું અર્થગંભીર છે ? એ મૂળભૂત વચનના વિસ્તારરૂપ આખું જિનશાસન છે.
“વત્થર પ ’–વસ્તુને સ્વભાવ તે ધર્મ. આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ. આ આત્મસ્વભાવ પણ જે સાધનથી પ્રગટ થાય તે પણ ધર્મ. અને એ સાધન પણ મુખ્યપણે સમ્યગ્ગદર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે. આમ આ ધર્મની વ્યાખ્યા પણ કેટલી બધી વ્યાપક ને સર્વગ્રાહી છે?
“નચિMાં મૌઃ '—જ્ઞાન ને ક્રિયાથી મેક્ષ છે, એ સૂત્ર પણ એટલું જ અર્થગંભીર રહસ્યપૂર્ણ છે, પણ તે
ઉકેલતાં આવડવું જોઈએ કેટલાક લોક જ્ઞાન
આ સૂત્ર ઉચ્ચારે છે, પણ જ્ઞાન શું એ સૂત્રને પરમાર્થ ને ક્રિયા શું? તેનું તેમને વાસ્તવિક
ભાન નથી હોતું. દેવના આટલા ભેદ, નરકના આટલા પાથડા, ઇત્યાદિ ગજાલમાં જ માત્ર તેઓ જ્ઞાનની પર્યાપ્તિ માને છે, ને બાહા દ્રવ્ય ક્રિયામાં જ– શરીરાદિની ચેષ્ટામાં જ ક્રિયાની પૂર્ણતા માને છે. પણ દ્રવ્યશ્રુતજ્ઞાનના આલંબનથી પણ ભાવશ્રુતજ્ઞાન એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે જ વાસ્તવિક જ્ઞાન છે; ને દ્રવ્ય કિયાનું આલંબન લઈને પણ અંતરુમાં ભાવ–દીપક પ્રગટાવ, અંતરાત્મામાં ભાવક્રિયા સાધવી, શુદ્ધ આત્માનું અનુસરણ કરવું તે જ વાસ્તવિક ક્રિયા વા ચારિત્ર છે. આવા શુદ્ધ આત્મજ્ઞાન