________________
સત્રનું રહસ્ય
માટે એઓ પ્રાયે મોક્ષમાર્ગના થથત મૂળ સૂત્રને જ ભૂલી ગયા હાઈ વા યથાર્થ નહિં સમજતા હોઈ, ઉત્સુત્ર ભાષણ ને ઉત્સુત્ર આચરણ જ કરી રહ્યા છે. અને એ ઉસૂત્ર ભાષણ– આચરણ જેવું બીજું પાપ શું છે ? સૂત્ર જે જગમાં બીજે ધર્મ શું છે? સૂત્ર અનુસાર જે ભવિક ક્રિયા કરે છે તેનું ચારિત્ર શુદ્ધ છે.
“પાપ નહિં કેઈ ઉસૂત્ર ભાષણ જિસે, ધર્મ નંડુિં કોઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહને શુદ્ધ ચારિત્ર પરિ...ધાર તરવારની”
શ્રી આનંદઘનજી
૫. સૂત્ર-ઉત્સત્રનું રહસ્ય પથિક–મહાત્મન ! એ કેવી રીતે ? સૂત્ર ને ઉત્સવ શું તે સમજાવવા કૃપા કરો
ગિરાજ-જિજ્ઞાસુ ભવ્ય ! સૂત્ર એટલે આમ વચન, આમ પુરુષનું સુભાષિત સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ એવું વચન તે
સૂત્ર. જેમ કે પુરુષની છબી એના સૂરતું રહસ્ય દેહપ્રમાણ મટી પણ હોય ને
| મુદ્રિકામાં સમાય એટલી નાની પણ હોય, છતાં તે નાની પ્રતિકૃતિ પણ તે પુરુષની સંપૂર્ણ આકૃતિને ખ્યાલ આપે છે, તેમ સૂત્ર પણ સંક્ષિપ્તપણે થોડા શબ્દોમાં કહ્યા છતાં, તત્ત્વને સંપૂર્ણ ખ્યાલ આપે છે. આવું