________________
આનંદઘનજીનુ દિવ્ય જિનમાર્ગ દર્શન
6
તેમાં પણ કાઈ ઢાકા તા પેાતાના અવગુણુ *ઢાંકવા ખાતર, લેાકારાધન ખાતર કે ધાર્મિકમાં ખપવા ખાતર, ઉપરછલ્લી ડાળઘાલુ દાંભિક દ્રવ્ય ધર્મ ન જાણે હો મ’ક્રિયા માત્ર કરે છે ને પાતે ધમ કરે છે એમ જગને રૂડું દેખાડવા પ્રયત્ન કરે છે, પણ તેવા લાકપક્તિમાં વર્તતા લાકાથી ધર્મ લાખા ગાઉ દૂર છે. વળી કાર્ય દૃષ્ટિરાગની પુષ્ટિને સમકિત માની બેસી ગૌરવ અનુભવે છે, પણ નિજ સ્વરૂપને જાણતા નથી,તેવા જના પણ ધર્માંથી દૂર છે. સાચેા ધમ તા આત્મધમ છે. ‘ વસ્તુલહાવો ધમ્મો ' । વસ્તુના સ્વભાવ તે ધર્મ, આત્મવસ્તુના સ્વભાવ તે આત્મધમાં. તે આત્મધર્મને જે સાધ્ય કરે તે જ વાસ્તવિક ધર્મ છે. સમ્યગ્દર્શન-સમ્યગજ્ઞાનસમ્યકૂચારિત્ર તે ધર્મ નાં સાધન છે આ મૂળભૂત વસ્તુધના સ્વરૂપ્નું લેાકાને ભાન નથી.
૫૦
આમ એએને દેવગુરુ ધર્મની પણ સાચી ઓળખાણ નથી–સમજણુ નથી, તે શ્રદ્ધા તે કયાંથી ડેાય ? ને સાચી શ્રદ્ધા વિના એએ જે કાંઈ ધમ ને નામે ઓળખાતી ક્રિયા કરતા હાય, તે પણ છાર પર લિપણા’ જેવી પરમાથી નિરથ ક હાય એમાં નવાઈ શું ?
'
*"
અવગુણુ ઢાંકણુ કાજ, કરૂં' જિનમત ક્રિયા;
ઈંડું ન અવગુણુ ચાલ, અનાદિની જે પ્રિયા !
૯ ગુચ્છ દાગ્રહ સાચવે રે, માને ધમ પ્રસિદ્ધ;
આતમ ગુણુ અકષાયતા રે, ધર્મ'ન જાણે શુદ્ધ...ચદ્રાનન જિન !”
શ્રી દેવચ’દ્ર