________________
૪૮
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન સાધુ-શ્રમણ છે, તે જ સાચા સદ્ગુરુ છે, એમ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે. જેણે કષાયમંડનરૂષ અંતરની મુંડ મુંડાવી હોય તે જ સાચા ભાવમુનિ છે, છતાં બાલ લેકે તે સાધુના કપડા પહેર્યા, વેષપલટ કર્યો, દ્રવ્યલિંગ ધારણ કર્યું એટલે ગુરુ બની ગયા એમ માને છે. પણ તેઓને ખબર નથી કે-જેનામાં શુદ્ધ આત્મજ્ઞાન હય, જે સમકિતી-સમ્યગદર્શની હાય, જે આગમધર, સંપ્રદાયીને અવંચક હોય, જે સંવરસાર (સંવરપ્રધાન) ‘કિયાના કરનારા હેય, શુદ્ધ આત્માનુભવી હાય,” તે જ ગુરુ છે, તે જ મુનિ છે, તે જ શ્રમણ છે. “આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મત સંગી રે,
વાસુપૂજ્ય જિન !” આગમધર ગુરુ સમક્તિી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શચિ અનુભવ આધાર રે. : શાંતિ જિન! એક મુજ વિનતિ.”–શ્રી આનંદઘનજી * “રાવાહિક હદિયુદ્ધ માવજીપુ
તૈયાર જ વિવિધુત્ક્રાઇવિરોષત”—શ્રી ચગદષ્ટિસમુચ્ચય જ “કારસિદ્ધ ભાતિનકે, જિને અંતરમુંડ મુંડ્રાય લીયા રે.”
--શ્રી ચિદાનંદજી (આથી ઉલટું)– જ નિજ ગણુ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ ન મુંગે માયા, તે વ્રત ન રહે પંચે. યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફેગટ મેટાઈ મન રાખે, તસ ગુણ દરે નાશે. ” “પપરિણતિ પિતાની માને, વરતે આરતધ્યાને;
બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે.” ' . –ી વિજયછા સાડાત્રણ ગાથાનું સ્તવન