________________
6
‘આતમજ્ઞાની શ્રમ કહાવે બીજા તે દ્રવ્યલિ’ગી રે' ४७ તે દરકાર કરતા નથી ! · અઢાર દૂષણથી રહિત એવા મનવિશ્રામી વીતરાગ દેવનું યથાર્થ સ્વરૂપ પારખીને જે જિનવરના ગુણ ગાય છે, તે દીનબંધુની મહેર નજરથી આનંદઘન પદ પામે છે,” એ નિ:સ ંદેહ વાર્તા છે, પણ બહુ અલ્પ જનેા જ તેનુ ચાર્થ સ્વરૂપ સમજે છે.
“ ઈદુવિધ પરખી મન વિશરામી, જિતવર ગુણ જે ગાવે રે; દીનમ ની મહેર નજરથી, આનંદધન પદ્મ પાવે રે. સેવક કિમ અવગણિયે, હા મલ્ટિજિન !” શ્રી આનંદઘનજી
વળી બાહ્ય ત્યાગી—સાધુવેષધારી, પણ આત્મજ્ઞાનથી રહિત એવાઓને તેએ ગુરુ કરીને થાપે છે; અથવા તે આ
:
અમારા ’ કુલ સંપ્રદાયના છે એમ જાણી તે પ્રત્યે ગુરુપણાનું મમત્વ રાખે છે. આમ તે રૂઢિબદ્ધ જના પોતાના કુલ સંપ્રદાયના વ્યલિગી સાધુવેષધારીઓને ગુરુ માને છે; પણ સાધુ–શ્રમણ ગુરુતા સાચા સ્વરૂપને જાણતા નથી. જે આત્મજ્ઞાની, ભાવયાગી, ભાવસાધુ, ભાવાચાય હાય, સાચા સાધુપણાના—શાસ્ત્રોક્ત નિર્થ થપણાના સદ્ગુણથી શેલતા હાય, આચાય પણાના લક્ષણધી વિરાજતા હાય, તે જ સાચા
( આતમજ્ઞાની શ્રમણ્
કહાવે, બીજા તા દ્રાલ’ગી રે ’
× बालः पश्यति लिङ्ग ं, मध्यम बुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः, परीक्षते सर्वयत्नेन ॥
**
बाह्यं लिङ्गमसारं, तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कार्यवशतो, यस्माच्च विडम्बकोऽप्येतत् ॥
">
—શ્રી હરિભકૃિત પેાશક ૧, ૨-૪