________________
૪૬
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
થયે છેછતાં આપના મર્મવેધક વચનામૃતનું પાન કરવાની પિપાસા વધતી જાય છે. * ગિરાજ–હે ભદ્ર ! જે લેકેત્તર વીતરાગ દેવ છે તેને લેકે લૌકિક ભાવથી ભજે છે! જે વીતરાગ દેવની શાંત
મુદ્રા પણ દેખતાં જ સામા માણસને જે લેકેત્તર દેવ નમું સમભાવ પ્રેરે છે–ઠારી દે છે, તેવી ' લોકિકથી!” નિર્દોષ મુદ્રાને પણ લેકે દેખાદેખીથી
અતિશય બાહ્ય ઠઠારે કરી, પરમ ભાવવાહી મૂળ સહજ સ્વરૂપ કળવું કઠિન થઈ પડે એવી કરી મૂકે છે! સમવસરણ, પ્રાતિહાર્ય આદિ બાહ્ય મહિમા એ જ માત્ર જાણે જિનશ્વરનું સ્વરૂપ છે એમ પ્રાયે બાહ્યદષ્ટિ જ સમજે છે, પણ એટલું જાણતા નથી કે આ મહિમા તે ઇંદ્રજાલીઆ પણ કરી દેખાડે પ્રભુને ખરે મહિમા તે તેમના અંતરંગ શુદ્ધ આત્મસ્વરૂપને છે, વીતરાગતાને છે, તેને તેમને લક્ષ નથી. જેમ દેવ-દેવીની માનતા કરે છે તેમ કે વીતરાગની પણ માનતા કરે છે, ને સંસારથી પર એવા તે લેઓત્તર દેવની પાસેથી પણ સાંસારિક–લૌકિક ફલની અપેક્ષા રાખે છે! પણ નિજ સ્વરૂપને પ્રાપ્ત થયેલા જિન ભગવંતની શુદ્ધ ભાવભક્તિથી નિજ સ્વરૂપની પ્રાપ્તિને લક્ષ રાખવાની - “વામનમીયાનામવિતાઃ | ... मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥”
-શ્રી સમંતભદ્રાચાર્ય વિશેષ માટે જુઓ શ્રીયશવિજ્યજીત દ્વાત્રિશત
દ્વાáશિકાન્તગત જિન મહત્ત્વ દ્વાત્રિશિકા - “ જે લેકેર દેવ નમું લૌકિકથી.” –શ્રી દેવચંદ્રજી