________________
ગુરુગુણહીન દ્રવ્યલિંગી 'ગુરુ' ક્રમ ભારથી ગુરુ’મની ખૂડે ૪૯
હજારા દ્રવ્યલિંગીઓની જમાત એકઠી થતાં પશુ જે જનકલ્યાણુ કે શાસનઉદ્યોત નથી કરી શકતી, તે એક સાચા આદર્શ ભાવનિગ્રથ સહજ સ્વભાવે કરી શકે છે, જેમ એક જ સૂર્ય કે ચંદ્ર વિશ્વમાં પ્રકાશ રેલાવી શકે છે, હજારો ટમટમતા તારાઓ એકત્રપણે પણ તેમ કરી શકતા નથી. આકી તા જે યથાત ગુરુગુણરૂપ તથારૂપ ચેાગ્યતા વિના ‘ગુરુ' મની બેસે છે ને શિષ્યાદિના વિનયને ગેરલાભ લ્યે છે, તે મહામહનીય કર્મના ભારથી ‘ગુરુ’ (ભારે) ખની ભવસાગરમાં બૂડી જાય છે, પણ તે અચારાને પરમાર્થનું ભાન નથી એટલે તેમ કરે એમાં શું આશ્ચર્ય છે ? તેના કરતાં તે જગના ચેલા થવું સારું
66
જગત ગુરુ મેરા, મેં જગતકા ચેરા;
મિટ ગયા વાઢવિવાદ્યકા ડેરા.”—શ્રી આન દઘનજી
માત્ર ખાદ્ઘ દ્રવ્ય ક્રિયાકાંડને અથવા ગચ્છના કદાગ્રહ સાચવવાને લાકે ધર્મ માને છે, પણ નિષ્કષાયતારૂપ સાચા આત્મધર્મ આરાધતા નથી !
“ ધરમ ધરમ કરતા સહુ જગ ફ઼િ,
ધર્મ ન જાણે હા મમ ....જિનેસર ! ધમ જિનેસર ગાઉ રગણું.”—શ્રી આનંદઘનજી “ એક કહે સાધીએ વિવિધ કિરિયા કરી,
ફૂલ અનેકાંત લેાચન ન દેખે;
લ અનેકાંત કિરિયા કરી આપડા, ડવડે ચાર ગતિમાંહિ લેખે. ”- શ્રી આનદઘનજી