________________
૩૮
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
નથી ત્યાં જ્ઞાન અજ્ઞાન છે, ને ચારિત્ર પણ અસમ્યક હોઈ કુચારિત્ર છે.
વળી આ ક્રિયાજડ જમાં ઘણું તે ગચ્છ-મત આદિની કલ્પનાને વ્યવહાર માને છે, ને ગ૭-કદાગ્રહ સાચવવામાં જ ઈતિકર્તવ્યતા સમજે છે ! એમાં જ ધર્મ સમાઈ ગયે એમ માને છે ! પણ તે તે અસદ્ વ્યવહાર છે. સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટતા થાય તે જ સાચે વ્યવહાર છે.
હવે જે શુષ્કજ્ઞાની જ છે તેઓ એકાંત નિશ્ચયને પકડે છે, ને તે પણ માત્ર શબ્દમાં. તેઓ નિશ્ચયનયની કેવળ
ક “ દ્રવ્ય ક્રિયાચિ જીવડા રે, ભાવ ધર્મ સચિહન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?
રે ચંદ્રાનન જિન ! ગરછ કદાગ્રહ સાચવે રે, માને ધમ પ્રસિદ્ધ) આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ.
રે ચંદ્રાનન જિન ! આણુ સાધ્ય વિના ક્રિયા રે, લેકે માન્ય રે ધર્મ, દંસણ નાણું ચરિત્તને રે, મૂળ ન જાણે મર્મ.
રે ચંદાનન જિન ! તત્વરસિક જન ચેડલા રે, બહુલે જનસંવાદ, જાણો છો જિનરાજજી રે, સઘળે એહ વિષાદ.
રે ચંદ્રાનન જિન ! ” –તત્ત્વરંગી મુનિવર્ય શ્રી દેવચંદ્રજી