________________
શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ અને અનધિકારી
૩૯
વાતા કરે છે, પણ તેના ભાવને સ્પર્શીતા નથી. વળી તેઓ પરમાર્થના સાધક વ્યવહાર સાધનને છેાડી દે છે ને સ્વચ્છ દે વર્તે છે. આમ તેઓ જ્ઞાનદશા
પામ્યા નથી ને
સાધનદશા છેડી દીએ છે, એટલે ઉભયભ્રષ્ટ થાય છે. યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધના પરમા સાધનામાં ઉપકારી છે, તેને તે છેડી ઘે છે, ને તેનામાં તેવી જ્ઞાનદશા તેા આવી નથી એટલે તે ભવભ્રમણ કરે છે. આ પ્રકારે વ્યવહારનિરપેક્ષ ડાઇ, સ્વચ્છ દપણે શુષ્કજ્ઞાનીની વર્તના હાય છે. આમ ક્રિયાજડ જીવા વ્યવહારના આગ્રહી થઈ નિશ્ચયનિરપેક્ષ હાય છે, તેથી મેાક્ષમાર્ગના અધિકારી છે; અને શુષ્કજ્ઞાની જીવા નિશ્ચયના આગ્રહી હૈાઈ વ્યવહારનિરપેક્ષ વર્ગ છે, તેથી તેઓ પણ માક્ષમાર્ગના અધિકારી જ છે. આવા ક્રિયાજડ તે શુષ્કજ્ઞાની જીવાનું વમાનમાં આહુલ્ય જોવામાં આવે છે, તેથી મેાક્ષમા ના ઘણા લેપ થઈ ગયા જણાય છે, જે દેખીને કરુણા ઉપજે એવી પરિસ્થિતિ છે.
શુષ્કતાની વ્યવહાર નિરપેક્ષઃ ક્રિયાજડ નિશ્ચયનિરપેક્ષ
૩. નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષ સ્વરૂપ
પથિક—મહાત્મન્ ! નિશ્ચયનું સ્વરૂપ કહેવા કૃપા કરો. ચાગિરાજ—હે ભદ્રે ! નિશ્ચય એટલે શુદ્ધ તત્ત્વ, પરમાર્થ. શુદ્ધ નયની અપેક્ષાએ જે વસ્તુસ્વરૂપ છે તે નિશ્ર્ચય; ત્રણે કાળમાં જે ન ફરે એવા નિશ્ચળ સિદ્ધાંત તે નિશ્ચય. જેમ કે તે એ ચાર, તે ગમે તે દેશમાં ગમે તે
નિશ્ચયનું સ્વરૂપ