________________
નશ્ચય નિરપેક્ષ વ્યવહાર જ
૩૭
છું, હું આટલા બધા ચેલા–ચેલી મુડીને આવડા મેટા શિષ્ય પરિવારવાળે છું, એમ ફાકે રાખી મિથ્યાભિમાન ધરતે હોય, તે તે જિનશાસનને દુશ્મન છે, કારણ કે જિનશાસનને મુખ્ય ઉદ્દેશ પરમાર્થ તત્ત્વરૂપ નિશ્ચયની સિદ્ધિ છે, ને તેનું તે તેને ભાન નહિં હોવાથી તેની નિશ્રાએ ચાલનારા દષ્ટિરાગી ઈતર જનેને પણ તે ઉન્મા દેરે છે, જિનના મૂળ તત્ત્વમાર્ગથી વિમુખ કરે છે, તેની જોખમદારી પણ તે “ગુરુ” થઈ પડેલાને શિરે છે; તેથી આ અજ્ઞાની ભલે ગચ્છને ધરણું થઈ પડી પિતાની પાછળ ગાડરિયું “ટેળું” ચલાવતો હેય, તે પણ તે જિનશાસનના દુશ્મનનું કામ સારે છે.
અને જેને નિશ્ચયનું ભાન નથી એવા આત્મ-અજ્ઞાનીને વ્યવહાર પણ શુદ્ધ નથી હોતે, કારણ કે જ્યાં આત્મતત્વને નિશ્ચય નથી ત્યાં સમ્યગ્ગદર્શન નથી; અને જ્યાં સમ્યગ્ગદર્શન
- “ અજ્ઞાની નવિ હવે મહાજન, જે પણ ચલવે ટોળું ધર્મદાસ ગણું વચન વિચારી, મન નવિ કીજે ભેળું રે.
...જિનજી ! " અજ્ઞાની નિજ ઈદે ચાલે, તસ નિશ્રાયે વિહારી, અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તે અનંત સંસારી રે.
..જિનછ ! ”
–સાડાત્રણસે ગાથાનું સ્તવન તસ્વાગમ જાણુંગ ત્યજી રે, બહુજનસંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ.
•ચંદ્રાનન જિન. *
–શ્રી દેવચંદ્રજી