________________
કેઇ ક્રિયાજડ થઈ રહ્યા” ૨. કિયાજડ અને શુષ્કજ્ઞાની અને મોક્ષમાર્ગના
અનધિકારી
જિજ્ઞાસુ પચિક–મહાત્મન ! આપે આ ક્રિયાજડ ને શુષ્કજ્ઞાની કહા, તેની કાંઈ વિશેષ રૂપષ્ટતા કરવા કૃપા કરે.
અવધૂત ગિરાજ-મહાનુભાવ! અત્રે જે ક્રિયાજ લેકે છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે
ને મુખ્ય નિશ્ચય સાધને ભૂલી ગયા કેઈકિયાજડ થઈ રહ્યા છે. એટલે તેઓ અનેક પ્રકારની
દ્રવ્ય ક્રિયા કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવે છે, પણ પ્રાયે ભાવને સ્પર્શતા નથી, ક્રિયાજડપણે યંત્રવત્ ક્રિયા ર્યા કરે છે, પણ અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવકિયાને–અધ્યાત્મ ક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતર્ભેદ અનુભવતા નથી. વળી તેઓ જ્ઞાનમાર્ગને નિષેધ કરે છે. એટલે જ એઓની ક્રિયામાં પ્રાયે નિરસતા-શુષ્કતા જણાય છે, ભાવરૂપ તન્યરસની આદ્રતાની ખામી જણાય છે. તેમાં તે તે કિયાને કાંઈ દોષ નથી, તે તે પ્રત્યેક કિયા તે પરમ અભુત ને સ્વભાવસુંદર હાઈ અધ્યાત્મતરંગિણીમાં નિમજન કરાવનાર છે. દોષ હોય તો આ જીવોની સમજણને છે, કારણ કે તેઓ તે તે ક્રિયાને અવગાહતા નથી, તેમાંઊંડા ઉતરતા નથી, તેને અધ્યાત્મરસ ચાખતા નથી, પિોતે મીઠાશ અનુભવતા નથી, ને તે તે ક્રિયાના ઉદિષ્ટ ઈષ્ટ પરમાર્થ ફળથી વંચિત રહે છે. દાખલા તરીકે- ત્યાગ-વૈરાગ્ય
તેમાં તે ભાવરૂ તારા ક્રિયામાં પારો