________________
જનવરમાં દશન સઘળા છે’
૨૯
જો આરાધ્ય સર્જન દેવ એક છે, તેના સ્વરૂપમાં ભેદ નથી, અને જો સામાન્યથી સર્વ દૃનવાદીએ તેના સ્વીકાર કરે છે ને તેના વિશેષ સ્વરૂપને તેા અસદશી એ જાણતા નથી, તે પછી તે સવ જ્ઞના આરાધક ભક્તો એક અભેદ સંપ્રદાયના કેમ ન ગણી શકાય વારું ? સમથ યેાગાચાર્ય મહર્ષિ હરિભદ્રાચાય એ એમ જ ઉદાર વિચાર દર્શાવ્યા છે, તેા પછી મત–દ્દનના ઝઘડા શા ? ટંટા શા ? વિસંવાદ શા ?
અરે ! ભગવાન જિનેશ્વરનું દર્શન તે સાગર જેવું છે. જેમ સમસ્ત સરિતાએ સમુદ્રમાં સમાઈ જાય છે, તેમ ઇતર દર્શનરૂપ સરિતાએ જિનશાસનરૂપ સાગરના એક દેશમાં સમાઈ જાય છે—અંતભૂ ત થઈ જાય છે. પરા ની સખ્ય.માં સે। સમાઈ જાય ખરા
જિનવરમાં દરિશન સઘળા છે’
કે નહિં ? છએ દર્શન સભ્યશૃષ્ટિથી જોઈએ તે જિનદર્શનના અંગભૂત છે. ‘સ્વસમયમાં પરસમય અવતારવાનું પહેત્વ ન આવ્યું તે જ્ઞાનગ^તા કેમ આવશે ?
<<
નહિં સર્વજ્ઞા જૂજૂઆ છ, તેહના વળી દાસ; ભક્તિ દેવની પણુ કહી જી, ચિત્ર અચિત્ર પ્રકાશ. મનમેાહન જિનજી ! મીઠી તાહરી વાણુ.
શ્રી યરોાવિજયકૃત યાગષ્ટિ સજ્ઝાય यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः ।
दूरासन्नादिभेदेऽपि तद्भृत्या सर्व एव ते ॥ सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः ।
सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ॥ "
39
=
શ્રી યોગ સિમુચ્ચય