________________
૩ર
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન + આદિ એ મેક્ષમાર્ગના સાધન છે ખરા, પણ તે જે આત્મજ્ઞાન સહિત પ્રવર્તતા હોય તે મોક્ષરૂપ એકાંત ફળ આપવાવડે કરીને સફળ છે; કારણ કે જેના ચિત્તમાંઅંતરંગમાં-અંતરાત્મામાં ત્યાગવરાગ્યને દઢ રંગ ન લાગે હોય તેને જ્ઞાન થાય નહિં, ને જે ત્યાગ–વૈરાગ્યમાં જ અટકી પડે–તેથી આગળ ઈષ્ટ નિશ્ચય લક્ષ્ય ભણી ન વધે, તે પિતાનું જ ભાન ભૂલી જાય, ને મેક્ષરૂપ એકાંત ઈષ્ટ ફળ પામે નહિ. હા, પુણ્યપાનરૂપ અનેકાંત ફળ પામે, પણ ભવબ્રમણ ટળે નહિં, એમ સ્થિતિ છે. “એક કહે સાધીએ વિવિધ કિરિયા કરી,
ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા,
રડવડે ચાર ગતિમાંહે લેખે. ધાર તરવારની સોહલી, દેહલી ચૌદમા જિનતાણું ચરણસેવા.
–આનંદઘનજી વળી કઈ લેકે શુષ્ક જ્ઞાનની જ વાતો” કરે છે. આત્મા–આત્મા એમ કહ્યા કરે છે, “બંધ-મેક્ષ આદિ કલ્પના
છે એમ કહે છે, પણ પિતે તે શુષ્ક જ્ઞાનમાં કેઈ' મહાવેશમાં વસે છે ને સ્વચ્છ દે
પ્રવર્તે છે ! તેઓ તે શુકત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ છે, જે સહ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની પ્રાપ્તિતણું નિદાન.”–શ્રી આત્મસિદ્ધિ