________________
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
હોય, સર્વ જીવ પ્રત્યે સમભાવ હોય, સ્યાદ્વાદી સમ્યગૃષ્ટિની ઉદાર દૃષ્ટિવિશાલતા હોય, સમ્યગ્રદર્શન–જ્ઞાન–ચારિત્રની પરમ ભક્તિથી નિર્મલ આરાધના-ઉપાસના હોય
આવા સાચા જિનભક્તોના દર્શને વર્તમાન દુષમાં કાળમાં દુર્લભ થઈ પડ્યા છે, પારમાર્થિક-આધ્યાત્મિક જિનમાર્ગે
આ પ્રવાસ કરતા આવા મહાનુભાવો કલિકાલ અને દુર્જન વિરલ જણાય છે. તેથી આ માગે બગલા ! પ્રાયે શૂનકાર જે થઈ પડ્યો છે.
કવચિત્ કવચિત્ અંતરે અંતરે અત્રે કઈ સિંહશિશુ જે એકલડકલ પ્રવાસી નજરે પડે છે, ને તે પણ સંગાથે વિહરનારા સગીઓને વિરહ વેદતાં પિકારી ઊઠે છે કે “સેંગૂ કેઈન સાથ.” વળી એ કંઈ મહાનુભાવ મહાત્મા સંત આ કલિકાળમાં પાકે છે–ભૂલા પડી જાય છે તે તેને બહાષ્ટિ લેકે–જગતજી ઓળખી શકતા નથી, ને પિતાના કાટલે તેનું માપ કરી તેને યથેચછ લાભ ઉઠાવવાને બદલે ઊલટા તેને ઉપસર્ગ કરે છે! જેમ ગ્રીષ્મકાળમાં તળાવ સૂકાઈ જતાં માછલીઓ એની મેળે ઓછી થઈ ગઈ હોય છે ને રહીસહી હોય તે પણ બગલાની ચાંચમાંથી છટકી શકે નહિં, બગલા તેને પીંખી ખાય, તેમ આ કલિકાળરૂપ
વાવેજ વાપુર્મવતિ રથમ ચત્ર મને,
स चाघ्रातः क्षुद्रः कथमकरुणेजीवति चिरम् । .... अतिग्रीष्मे शुष्यत्सरसि विचरच्चञ्चुरतया, बकोटानामग्रे तरलशफरी गच्छति कियत् ॥"
શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા.