________________
એક અખંડ અભેદ મેાક્ષમાર્ગ
૨૫
તરશે. આમ ત્રણે કાળમાં મેાક્ષમાર્ગ એક અખંડ ને અભેદ છે. દ્રવ્ય–ક્ષેત્ર-કાળ-ભાવ આદિને આશ્રીને ખાદ્ય લિંગ ત્રત આદિમાં ભેદ પડે તે ભલે, પણ મૂળમાર્ગ—પરમા મા તે ત્રણે કાળમાં એક જ છે, અને તે પરમાર્થ ને પ્રેરે સાધ્ય કરે એવા સદ્નવ્યવહાર જ સ ંતજનાને સંમત છે.
એવા શિષ્ટસંમત જિનમાર્ગને પરમાર્થથી જેટલે જેટલે અશે જે જે અનુસરતા હાય તે તે તેટલે તેટલે અ ંશે જિન મામાં છે. બાકી ખીજા જે તે માર્ગે ચાલવાના દાવા કરે છે ને ‘અમે જિનના અનુયાયી છીએ’ એમ કહે છે, તે ભલે ખાહ્ય દૃષ્ટિથી તેમ કહેતા હાય વા કહેવાતા હાય, પણ અંતરંગ દૃષ્ટિથી જોઈએ તા ભાવથી, પરમાથ થી, તત્ત્વથી જે જિનના માર્ગમાં વિચરતા હાય તે જ ખરા અર્થમાં જિનના સાચા અનુયાયી વા ભાવન છે; બાકી તેા નામજૈન છે—સંખ્યાપૂરણ માત્ર છે; કારણ કે ‘ જૈન ” એ કાંઇ મત—આગ્રહવાચક શબ્દ નથી, પણ તત્ત્વદર્શનવાચક શબ્દ છે. એવા તત્ત્વદર્શનના અનુયાયી તે જૈન અથવા જિન–વીતરાગના અનુયાયી તે જૈન.
જિનના ખરેખરા અનુયાયી ‘ભાવ જૈન’ કેવા હોય ?
આવા ‘જન' જ્યાં જ્યાં ઢાય ત્યાં ત્યાં ન હૈાય રાગ કે ન હાય દ્વેષ, ન હેાય કલેશ કે ન હોય કષાય, ન હાય કલડું કે ન હોય વિસંવાદ, ન હોય ઝઘડા કે ન હોય ટંટાસિાદ, ન હોય દડાદડી કે ન હોય ગાલિપ્રદાન, ન હોય આગ્રહ કે ન હોય અસહિષ્ણુતા; ત્યાં તે કેવળ વિશુદ્ધ આત્મપ્રેમનુ વાતાવરણ હોય, શાંતિનું સામ્રાજ્ય હોય, દયા દયાનિળ અવિરાધ’