________________
કચ્છના ભેદ અને કલિકાલનું મેહસામ્રાજ્ય ૨૩ શુદ્ધ આત્માને દેખ, જાણ ને આચરે તે જ પરમાર્થ મેક્ષમાર્ગ છે. આમ મોક્ષમાર્ગ તે આત્મશ્રિત છે, તેમાં દેહાદિ આશ્રિત બાહ્ય લિગ કારણભૂત નથી, જાતિવેષને આગ્રહ કાર્યકારી નથી. અમુક જાતિવાળાને જ, અમુક વેષવાળાને જ, અમુક લિંગવાળાને જ મુક્તિ પ્રાપ્ત થાય, એ માન્યતા સર્વથા નિર્મૂળ છે. જાતિ–વેષાદિને ભેદ કે આગ્રહ એમાં અકિંચિત્કર છે. જે પરમાર્થથી ઉકત મોક્ષમાર્ગને* સાધે છે, આત્મામાં પરિણમાવે છે, તે જ મેક્ષ પામે છે.
આમ સર્વથા નિરાધાર એવા ગરછ, વાડા, નાના નાના સંપ્રદાય, કદાગ્રહ આદિ કેઈને શુદ્ધ મોક્ષમાર્ગની ગવેષણમાં
ઊભા રહેવાનું સ્થાન રહેતું નથી. ગચ્છના ભેદ અને કલિ- તવમાર્ગને જે વિચાર કરીએ તે કાલનું મેહસામ્રાજ્ય એ બધા એક સપાટે પાનાના મહેલની
જેમ પડી જાય છે. જ્યાં ગચ્છ–વાડા * "पासंडिलिंगाणि व गिहलिंगाणि य बहुप्पयाराणि । घित्तुं वदंति मूढा लिंगमिण मोयखमग्गो ति ॥ ण उ होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । &િાં મુg રંગનાળચરિતાળ લેત ” ઈત્યાદિ
શ્રી કુંદકુંદાચાર્યજીપ્રણીત શ્રી સમયસાર xજાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હેય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કેય.”
શ્રીમદ્ રાજચંદ્રજીપ્રભુત આત્મસિદ્ધિ “माक्खपहे अप्पाणं ठवेहि तं चेब साहि तं चेय ॥ તભેર વિદ્યા નિદર્ઘ મા વિદરહુ મ g i”– શ્રી સમયસાર