________________
૨૨
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
બુદ્ધિથી મારું સમસ્ત કથન છે; કારણ કે આત્મધર્મ સિવાય જો કોઈ મારો ધર્મ નથી, ને તે આત્મધર્મ ને સિદ્ધ કરે તે સિવાય બીજે મારા સંપ્રદાય નથી. એટલે મારે ઉદ્દેશ અન્યથા હાઇ શકે નહિં.
પ્રદાન
અને ‘ સંપ્રદાય ’ એટલે શુ ? તે પણ વિચારવા ચેાગ્ય છે. સત્પુરુષાના સદ્ના, સદ્ગુરુ પરંપરા દ્વારા, સશિષ્ય—પાત્રપરંપરાને, સમ્યક્ પણે જિનના સનાતન સપ્રદાય કરવામાં આવે તે ‘સંપ્રદાય’. આમ ‘ સંપ્રદાય ’શબ્દના મૂળ અર્થ તા પ્રશસ્ત છે, પણ વર્તમાન કાળના લેાકેાએ તેના સંકુચિત અર્થ કરી નાંખી, ગચ્છ-વાડા આદિના આગ્રહરૂપે તેની સાંકડી મર્યાદા બાંધી લઈ, તેની ઉદાર ભાવનાને કુંઠિત કરી મૂકી છે. એટલે નાના નાના કુંડાળા—નાના નાના વર્તુલા પડી ગયા છે, ઢારા—મુહપત્તિ જેવા કે ચાથ–પાંચમ જેવા નમાલા મતભેોના એઠા નીચે ફાંટા પડી ગયા છે, કદાચહા ને સંઘર્ષા વધ્યા છે અને સંઘમળ ઘટયું છે.
જો જિનનેા કેાઈ સનાતન સંપ્રદાય હાય તે તે આ એક જ અખંડ અભેદ સંપ્રદાય છે ને તે સવ સમાન્ય છે કે— -સમ્યા
दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः', - સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિ- સમ્યગ્રદર્શન-જ્ઞાન–ચારિત્ર તે મોક્ષત્રની એકતા તે મોક્ષમાર્ગી માર્ગ છે. પૂર્વે કહ્યું હતુ તેમ સમ્યગ્રદર્શન—જ્ઞાન–ચારિત્રની અભેદ એકતા આત્મામાં પરિણ્ત કરવી તે મેક્ષમા છે. શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન, સમ્યકૂચારિત્ર એટલે કે