________________
૨૪
ન ધનજીનુ દિવ્ય જિનમાન
આદિના આગ્રહે છે ત્યાં મેાક્ષમા નથી, ને જ્યાં મેાક્ષમા છે ત્યાં તેવા આગ્રહ નથી; છતાં જે કૈાઈ ગચ્છના ભેદ આગ્રહને પકડી રાખતા હાય ને તત્ત્વજ્ઞાનની મેાટી મોટી વાતા કરતા હાય ા તે નિજ્જ લાજતા નથી એમ કહેવું પડશે; કારણ કે તે અન્નેના કાઈ કાળે મેળ ખાય એમ નથી. ગચ્છાદિના આગ્રહી તેા ઉદરભરણ આદિ પેાતાનું કામ કાઢી લેવા ખાતર, કે સમાજમાં પોતાના માન-પ્રતિષ્ઠા-વર્ચસ્વ જાળવવા ખાતર, કે પોતાની માનેલી લૌકિક મોટાઈને-પોતાના સત્કારપુરસ્કારને હાનિ ન ઉપજે તેની ખાતર, તદ્ન મુદ્ર મતભેદોને કદાગ્રહાને પાષી રહ્યા છે, સમાજની ક્ષીણતા કરી રહ્યા છે. અફ્સાસ ! અફ્સોસ ! પણ આ કલિકાળનું સામ્રાજ્ય પ્રવતી રહ્યું છે તેમાં માહેતુ આવું પ્રાબલ્ય ન હાય તા કયારે હાય ?
“ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકા, માહ નડિયા કલિકાલ રાજે. ધાર તરવારની સાહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા ”— આનંદઘનજી પરંતુ સમ્યગ્દર્શન—જ્ઞાન—ચારિત્રરૂપ સાધનવડે શુદ્ધ આત્મધર્મની સિદ્ધિ કરવી, શુદ્ધ આત્માને પ્રગટ કરવા, એજ ભગવાન જિનેશ્વરના સનાતન સંપ્રદાય છે, તે જ જૈનધર્મ છે, તે જ જિનમાર્ગ છે. જે વાટે ભગવાન ઋષભદેવજી તર્યાં તે જ વાટે ભગવાન મહાવીર
દેવ તર્યાં છે, તે જ વાટે અન્ય સર્વ કઇ માક્ષગામી જીવ
એક અખંડ અભેદ માક્ષમા