________________
જિનનેા સનાતન સપ્રશ્નાય
૨૧
નિવિકાર વૈરાગ્યભાવ પ્રદર્શક સૌમ્ય મુખમુદ્રા, તેમની અદ્ભુત
સહજ આત્મસમાધિ હુજારા ગ્રંથા કે લાખા વ્યાખ્યાના કરતાં વધારે
મુનિનું ‘મૌન’ ભાષણ
સચેાટ ઉપદેશ આપતી હતી. અરે ! પાષાણમયી વીતરાગ જિનમુદ્રા પણું મૌનવાણીથી તેવા જ અવાચ્ચ અનુપમ બેધ આપે છે, તેથી જ ‘જિનપ્રતિમા જિન સારખી’ એમ કહ્યું હશે, તેા પછી આ તે સાક્ષાત્ વીતરાગ મુદ્રા, જગમ ચૈતન્યમૂર્તિ, હાલતુ ચાલતું ‘ ચૈત્ય ’ તેવા બોધ કેમ
ન આપે ?
૧. જિનનેા સનાતન સંપ્રદાય : એક અખડ અભેદ મેાક્ષમાગ
પછી ઘેાડી વારે પથિક મૌનના ભંગ કરી વિનયથી બેલ્યા. મુનિરાજ ! આપે ગઇકાલે વતમાન સમાજ, સંપ્રદાય આદિ અંગે મારી જિજ્ઞાસા પરિતાષવાને જણાવ્યું હતું, તે તે સંબંધી આપશ્રીનું વક્તવ્ય શ્રવણુ કરવાના હું અભિલાષી છું. કૃપા કરે !
એટલે ધીર-ગંભીર મિષ્ટ વાણીથી ચેગીરાજ વદ્યા-હ ભદ્રે ! શાંતિથી શ્રવણુ કર. મધુ ચ કહું છું. પણ તે પહેલાં એક વાત તને કહી દઉં તે તુ સતત લક્ષમાં રાખજે. સંપ્રદાય આદિ અંગે મે જે કઈ કહ્યું હાય
કે કહું, તેમાં આ આત્માને કઈં દ્વેષભાવ નથી કે રાગભાવ નથી. કેવલ નિષ્પક્ષપાત ન્યાયથી, એકાંત મધ્યસ્થતાથી, શુદ્ધ આશયથી પ્રેરિત આત્મહિતાર્થ
આત્મહિતાર્થે રાગ દ્વેષ રહિત કથન