________________
'
આન ઘનનુ દિવ્ય જિનમાર્ગ દર્શન
પથડા નિહાળું રે બીજા જિનતા રે, પથડા નિહાળું રે બીજા જિનતણા રે. ”
હે ભાઈ ! હું તેા ખીજા જિનના પથડાની શેાધમાં પડયા છું મારા પથડા, વહાલા પથ, પ્રિય માર્ગ હું શેાધી રહ્યો છું. જિનના વીતરાગના મા–પંથ મને પરમ પ્રિય છે, તે હું ખાળી રહ્યો છું, પણ મને તે કયાંય ગોત્યા જડતા નથી; ચારે તરફ નજર ફેરવું છું, પણ યાંય એનેા પત્તો ખાતા નથી. તમે કાંઇ તેની ભાળ આપી શકે। એમહા તે કહેા.
વટેમાર્ગુ —આપ કાંઇ તે માની નિશાની આપે તા ખખર પડે. એમ તે અહીં અનેક મા છે. તેમાં તમે કયા મા શેાધા છે તેની નિશાની વિના કેમ બતાવાય ? માટે કાંઇ એંધાણ આપે તે સમજણ પડે.
મસ્તરાજ—હું તે ખીજા અજિત જિનના-વીતરાગના મા શેખું છું, ને લ્યા તેની નિશાની ખતાવું. એ અજિત જિનના માર્ગ અજિત ( રાગદ્વેષાદિ દ્વેષથી અજિતનર્જિ જીતાયેલે ) ને ગુણનું ધામ છે; નિર્દોષ ને ગુણધામ એવા તે માને હું શેાધું છું. આ એંધાણુવાળા માર્ગ તમને કયાંય નજરે ચડયા હૈાય તે મતાવે, નહિં તે થયું. એમ કહીને પુન: મધુર સ્વરે લલકારે છે:
“ પંથડા નિહાળું રે બીજા જિનતણ્ણા રે, અજિત અજિત ગુણધામ
""
વટેમાર્ગુ —અહેાહે ! એમાં તે શું છે ? પણે એ મા રહ્યો, એ તા સ્પષ્ટ દેખાય છે. અજિત અજિત માર્ગે ચાલ્યા