________________
શુષ્ક અધ્યાત્મના ભયસ્થાન
४८
ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કેઈપણ દેષની સંભાવના નથી હોતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરોહણ કરતે જાય છે. આ અંગે પરમ તત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટેકેલ્કીર્ણ વચન પ્રત્યેક અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓ હૃદયમાં કેતરી રાખવા ગ્ય છે –
વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યા ઉપજાવે છે; ઘણા જીવને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારિણું ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્તપ્રલાપદશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદષ્ટિ ગૌણ થાય છે. જેથી શુતા, સ્વેચ્છાચારપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આમદશાબળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણેને ભજે છે, એટલે શુષ્કતાદિ દે ઉત્પન્ન થતા નથી; અને ભકિતમાર્ગ પ્રત્યે પણ જુગુસિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપઘાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં – શ્રીમદ્ રાજચંદ્રકૃત આનંદઘન ચેવીશી વિવેચનની પ્રસ્તાવના.
એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દેષરૂપ પતન સ્થાન (Pitfalls)
નથી હેતાં. ભક્તિપ્રધાનપણે વર્તતાં ભક્તિપ્રધાનપણે સહજ જીવ અનુકમે ઉચ્ચ ઉચ્ચ અધ્યાત્મ અધ્યાત્મ દશા ગુણસ્થાને સ્પર્શતે જાય છે,
વ્યક્ત ગુણીના ગુણગ્રામથી સહજ