________________
જિનભકિત પ્રયાજન
૩૮
ફૂટી, ઢેડ ખની, અનુક્રમે મેટુ' વૃક્ષ થઇ, સિદ્ધિરૂપ ફૂલલ ભારથી લચી પડે છે; તેમ મેાક્ષરૂપ કાર્યની સિદ્ધિ માટે તેના અમેાઘ કારણરૂપ યામીજની ચિત્તભૂમિમાં વાવણી કરવી અતિ અતિ આવશ્યક છે, કે જે અમેઘ-અવચ્ ચૈગબીજમાંથી ઉત્તમ યાગભાવાંકુર પ્રગટી-ફૂટી નીકળી, અનુક્રમે મહાન્ મોક્ષવૃક્ષ ફુલીફાલી ફૂલ-ફૂલભારથી લચી પડે છે, અને સાક્ષાત જિનસ્વરૂપ અથવા નિર્વાણુરૂપ પરમ અમૃત ફળની પ્રાપ્તિ થાય છે. એટલા માટે મેક્ષકા ની સિદ્ધિ માટે મુમુક્ષુ જીવે તેના અવધ્ય કારણુરૂપ મેાક્ષસાધક ચેગ-બીજના ચિત્તભૂમિમાં પ્રક્ષેપ કરવા ચેાગ્ય છે.
અને તે યાગ-ખીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ ચેગમીજ શ્રી જિનેશ્વરની ભકિત છે, કારણ કે વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગ-દ્વેષમાહાદિ સમસ્ત અતરંગ શત્રુઓને જીતી લઈ, સકલ ક કટકના પરાજય કરી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે: અનંત જ્ઞાન, અનંત દર્શીન, અનત સુખ અને અનંત વીર્ય થી યુક્ત એવા મુક્ત સિદ્ધ પરમાત્મા છે. એવા પરમ યાગી સાક્ષાત શુદ્ધ સ્વભાવમય મેાક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, આરાધના કરવી, તે મુખ્ય-પ્રધાન-અનુત્તમ પડે એમાં જરાયે આશ્ચર્ય નથી.
તેની એકનિષ્ઠ ચેગમીજ થઈ
જિનભક્તિ ઉત્તમ યાગખીજ