________________
જિન પદ્મ જિન પદ એકતા
૩૭
6
જેવું ‘અન’ત સુખસ્વરૂપ' તે જિનપદ છે, તેવું જ આ મૂળ મુદ્દે તે આત્મપદ’ છે. આ જિનપદ અને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણુ છે, અને એ જ આ ભક્તિનું પ્રત્યેાજન છે.
શુદ્ધ તે
એટલે એવા અનંત સુખસ્વરૂપ મૂળ આત્મપદને જે ઇચ્છે છે તે ‘ ોગીજને,’ તે પ્રગટસ્વરૂપી સયેાગી જિન પદની અખંડ એકનિષ્ઠાથી આરાધના કવી જોઇએ
ઇચ્છે છે જે જોગીજન
અવશ્ય
(6
ઇચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયેાગી જિત સ્વરૂપ.
શ્રીમદ્ રાજચંદ્રજી
કારણ કે તે જિન ભગવાને સ્વરૂપસિદ્ધિરૂપ નિજ કાર્ય સિદ્ધ કર્યુ છે. એટલે તે સ્વરૂપસિદ્ધિરૂપ કાર્ય જે કરવા ઈચ્છતા હોય, શુદ્ધ સ્વસ્વભાવપ માક્ષફળની જે કામના રાખતા હાય એવા મુમુક્ષુ જીવે, તેના અમેાધ કારણરૂપ તે કૃતકૃત્ય સિદ્ધ સ્વરૂપનું અવલંબન લેવું ઉપકારી છે. કાઇ પણ કાર્યની સિદ્ધિ એમ ને એમ તાબડતાખ થઈ જતી નથી; તે કાર્ય સિદ્ધિના કારણરૂપ બીજ પહેલાં વાવવા પડે છે. પછી તેમાંથી અંકુર
કાર્ય સિદ્ધિના કારણુ :
યેાખીજ