________________
આત અને સિદ્ધની ઉપાસના
એટલે સ્વરૂપદર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાનનું આરાધન–સેવન કરવા તત્પર થવું તે પિતાના જ
આત્મકલ્યાણની-આત્મહિતની વાત આત્માથે ઉપાસના છે. એથી કરીને સૌથી પ્રથમ તે
ભગવાનનું સેવન કરવા આત્માથી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તાવું જોઈએ.
સ્વરૂઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જાયે છે. ક્ષીણુમેહ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે. ”
– શ્રીમદ્ રાજચંદ્ર અં. ૬૯૩
૨. અહંત અને સિદ્ધની ઉપાસના.
સ્વરૂપસિદ્ધ એવા જિન ભગવાનને ભજે કે સિદ્ધ ભગવાનને ભજે તે અને એક જ છે. માત્ર ફરક એટલે જ છે કે જિન-અહંત ભગવાન સગી સિદ્ધ છે, દેહધારી સિદ્ધ આત્મા છે, દેહ છતાં દેહાતીત દશામાં વિચરનારા સાકાર સજીવન મૂર્તિ છે, સદેહ મુક્ત-જીવન્મુક્ત છે અને સિદ્ધ ભગવાન અગી સિદ્ધ છે, દેહરહિત સિદ્ધ આત્મા છે, નિરાકાર શુદ્ધ ચિતન્યમ છે, વિદેહ મુક્ત છે. ઘાતી-અઘાતી અને પ્રકારના કર્મને ક્ષય થયે હેવાથી સિદ્ધ ભગવાન સર્વથા કમ રહિત છે, અને માત્ર વેદનીય આદિ ચાર અઘાતિ કર્મના હેવાપણાને લીધે જિન ભગવાનને દેહધારીપણું