________________
૪૨
જિનભકિત પ્રયેાજન
અને પૂર્વપ્રારબ્ધાનુસાર વિચરવાપણુ છે. પણ ઘાતિ કને સથા ક્ષય ખન્નેને સમાન હૈવાથી, અન ંત જ્ઞાન, અનંત દન, અનંત સુખ, અનંત વીર્ય –એ અન ંતચતુષ્ટયના આવિર્ભાવ અન્નેમાં સમાન છે, અનેનું સ્વરૂપરમણપણું એક સરખુ છે, બન્નેનું સહેજાત્મસ્વરૂપે સુસ્થિતપણું તુલ્ય છે. એટલે સહેજ સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધ ભગવાન કે અર્હત ભગવાનની ઉપાસનાથી આત્મા સ્વરૂપલયને પામી શકે છે, માટે તે બન્નેની ઉપાસના સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષાએ કવ્ય છે. મર્ષિં કુંદકુંદાચાયજીએ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે જે ભગવાન્ અર્હુતનું સ્વરૂપ દ્રવ્ય ગુણુ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે, અને તેના નિશ્ચયે કરીને મેાહ નાશ પામે. ”
"C
''
" जो जाणइ अरिहंते दव्त्रगुणपज्जवेहिंय ।
सो जाणइ निय अप्पा, मोहो खलु जाइय तस्स लयं ||
,,
શુદ્ધે દ્રવ્ય ગુણ પય ધ્યાને,
શિવ દ્વીએ પ્રભુ સપરાણા રે. ”-શ્રી યોવિજ્યજી.
આ અર્હંત ભગવંતામાં પણ જેણે ‘ સિવ જીવ કરુ શાસનરસી એવી પરમ ઉદાત્ત વિશ્વવત્સલ ભાવનાથી તીર્થંકર નામક ઉપાઢ્યુ હાય છે, તે ધર્મ –તીર્થની સ્થાપના કરનાર એવા તી કર કહેવાય છે, વિશ્વની ભગવાને પુણ્ય વચનાતિશય આદિ
તીથ કર દેવ
વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિરૂપ આ તીર્થંકર પરિપાક અસાધારણુ અદ્ભુત હાય છે,
9