________________
ણામે મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં ફિર ડિડીર નામે સુરત્તમ બન્યા.
નળદમયંતી ચરિત્ર આ ભરતક્ષેત્રમાં સર્વ દેશમાં શ્રેષ્ઠ મનહર કેશલ નામે એક દેશ છે. તેને આભૂષણરૂપ સૂવર્ણરત્ન મહેલેથી અત્યંત મહર લમીથી પરિપૂર્ણ કેશલા નામે એક નગરી છે ત્યાં ઈશ્વાકુવંશીય પિતાના પરાક્રમથી પરરાજ્યના રાજાઓને જીતનાર, વિરિઓનો નિષેધ કરનાર નિષધ નામે રાજા હતો.
જગતમાં અપૂર્વ પ્રકારના દાનને આપવાવાળે હેવાથી નવીન ” રાજકુંજર તરીકે પ્રસિદ્ધ થયે, તેને અપૂર્વ શીલા રૂપ ઘોડાની લગામ સમાન” સુન્દરા, નામે ધર્મ પત્ની હતી. ફિરડિડીર દેવ લેકથી આવીને તે બંનેના પ્રિયપૂત્ર “નલ, નામથી ઉત્પન્ન થયે,” સુન્દરા, ને એક બીજા પૂત્ર રત્નની પણ પ્રાપ્તિ થઈ તેનું નામ “કુબેર રાખવામાં આવ્યું. આ બાજુ વિદર્ભ દેશમાં સરસ્વતિ નિવાસસ્થાનરૂપ “વરધા નદીના કિનારાના આભૂષણ રૂપ કુંડનપુર નામનું નગર છે. તે નગરમાં અપ્રતિરથ ન નિવારી શકાય તેવાં શ્રી ભીમરથ, નામે રાજા હતા, તેને પુપદન્તી નામે પત્ની હતી. જેની ગતિ લીલાથી વિજિત બનીને દંતિન્દ્રએ ઈન્દ્રનું શરણ ગ્રહણ કર્યું હતું.
રાજા અનેક પ્રકારના ભોગે પગ ભેગવતો હતો, એક દિવસ શુભ સમયે સિર ડિંડીરા દેવીને જીવ દેવ