________________
૬ ૨૩
''
‘ ધન્ય, ભરવાડે કહ્યું કે રસ્તા કાદવથી ભરપૂર છે. માટે આપ આ ભેસ ઉપર બેસીને મારી સાથે ચાલા, મુનિશ્વરે કહ્યુ કે હે મહાભાશાળી ! સાધુ કરૂણાળુ હાય છે. એટલે હિંસાની વ્હેનપણી સમાન કોઈપણ જીવને પીડા ઉત્પન્ન ન થાય તેવી પ્રવૃત્તિ સાધુઓને કરવાની હોય છે. સાધુએ તા કાયમ માટે પગથી જ વિહાર કરવાવાળા હોય છે. મુનિના કહેવાથી · ધન્ય, પેાતાની ભેંસા સહિત પાદવિહાર કરતા મુનિશ્વરની સાથે પેાતાના ગામમાં આત્મ્યા.
ભરવાડે મહર્ષિને પ્રણામ કરીને કહ્યું કે હે પૂજ્ય હું ભેંસને દોહીને જલ્દી આવું છું. આપ અત્રે જરા સ્થિરતા કા, મહર્ષિ શુદ્ધ ભૂમિ ઉપર બેઠા, ઘેાડીવારમાં ધન્ય, આભિર દુધને ઘડા ભરીને ઘેરથી આવ્યા, અને મહામુનિને પારણું કરાવ્યુ. મુનિશ્વર વર્ષાકાળ સુધી તેજ ગામમાં રહ્યા.
ત્યારબાદ ગુરૂદનની ઉત્કૃષ્ટ ભાવનાથી તેઓ વિહાર કરીને લંકા નગરીમાં ગયા, ધન્ય અને ધૂસરી બન્ને આહીર પતિ-પત્નીએ મુનિશ્વર પાસેથી શુદ્ધ સમ્યકત્વ અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યાં, ઘણા સમયખાદ સુગુરૂના સચેગ મળ્યા, ખાર વ્રતને ગ્રહણ કર્યા, સાત વર્ષ સુધી વ્રતનુ` પાલન કરી, સમાધિપૂર્વક મૃત્યુ પામી, પિયુષમ'ગલ નામના સુપાત્ર દાનના પ્રભાવે કરીને હિમવ'તગિરિ ઉપર યુગલિઆ તરીકે અન્ને ઉત્પન્ન થયા, ત્યાંથી શુભ પરિ