________________
૧૨
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
પૂર્ણાંક તેમને વંદન કર્યુ. એટલે સૌખ્યાવલિને વધારનાર એવી ધ લાભરૂપ આશિષ આપીને તે મુનિએ તેમને પુણ્ય-કા સંબંધી ચાગ-ક્ષેમની પૃચ્છા કરી અને સંસારઅરણ્યના સ્વરૂપને યથાસ્થિત દર્શાવનારી દેશના આપી. તેમની દેશના સાંભળીને તે બન્ને ભાઈએ શાકમુક્ત થયા.
એકદા શુશ્રુષાયુક્ત મનવાળા તે બન્ને મંત્રીઓની આગળ તે મહાત્માએ મનેાહર રસવાળી એવી આ પ્રમાણે ધર્મ-દેશના આપી. પાષાણમાં ચિંતામણિ રત્નની જેમ સર્વ ભવામાં તે જ ભવ શ્રેષ્ઠ છે કે જે ભવમાં વિધિપૂર્વક જિનભક્તિ કરવામાં આવે છે. મનની પ્રસન્નતાપૂર્વક કરવામાં આવેલી જિનભક્તિ કલ્પલતાની જેમ પ્રાણીના દારિદ્રયને તત્કાળ દૂર કરી અપૂર્વ સ`પત્તિને આપે છે. કહ્યુ` છે કે ઃ—
66
“ બિનંદ્રમાિવિ, વિવેòનતા સતી । નિયાય દુખેતી: સર્વા, ત્તે સૌથૅ શિયાવધિ ’’ ।। “વિવેકથી એકવાર પણ જિનભક્તિ જો કરવામાં આવે તા તે સ` દુર્ગતિને દૂર કરીને શિવસુખને આપે છે,” દુઃખ અને દુર્ગતિને ભેદનારી એવી જિનભક્તિને પૂર્વના શાસ્ત્રજ્ઞ પુરૂષોએ કુસુમપૂજા-વિગેરે ભેદથી પાંચ પ્રકારની કહેલી છે. એ સબધમાં જ કહ્યું છે કે “ પુષ્પાદિકથી પૂજા, જિનાજ્ઞાનું પાલન, દેવદ્રવ્યની રક્ષા, મહાત્સવ અને તી યાત્રા એમ જિનભક્તિ પાંચ પ્રકારે કહેવામાં આવેલ છે.” તેમાં
* ધર્મ શ્રવણની ઇચ્છા.