________________
૧૧.
ઉલ્લાસ ૧ લે મંડલના મંડનરૂપ એવા મંડેલી નગર (માંડલ)માં આવીને નિવાસ કર્યો. ત્યાં પણ સર્વ કરતાં અધિક સત્કૃત્ય. આચરતાં તાપરહિત અને કુરાયમાન પ્રભાવવાળા એવા તે બંને લેકમાં પરમ પ્રસિદ્ધિને પામ્યા. પછી માત-પિતાનું ગૌરવ કરવાથી પણ મનુષ્ય સર્વોત્કૃષ્ટ અને માનનીય થાય. છે, એમ ધારીને વસ્તુપાલ પિતાની માતાની સેવા વિશેષે. કરવા લાગ્યો, “જેણે અખલિત ભક્તિથી નિરંતર માતાની સેવા કરી તેણે બાંધેલ અમેય પુણ્યરાશિનું પ્રમાણ કેણ કરી શકે ?” જગતમાં તે માતા પણ ધન્ય છે કે જેણે. પ્રતિદિન પિતાના પુત્રની પ્રકૃષ્ટ ભક્તિ જોઈ છે અને તે. પુત્ર પણ સ્લાધ્ય છે કે જેણે પિતાની માતાના ચરણ સેવીને એકી સાથે સર્વ તીર્થનું ફળ મેળવ્યું છે. પૂર્વે રેણુકાને. બંધનમાં નાખીને પછી પશ્ચાત્તાપપૂર્વક સમરણ કરતાં જેમ કૃષ્ણ વિશેષે માતૃભક્તિ કરી તેમ પુરૂષોમાં શ્રેષ્ઠ એ વસ્તુપાલ પણ વિશેષે માતૃભક્તિ કરવા લાગ્યા. અનુકમે. અનેક પુણ્યકૃત્ય કરીને જાણે પોતાના સ્વામીની ભક્તિ કરવાની ઈચ્છતી હોય તેમ કુમારદેવી પણ સ્વર્ગે ગઈ.
અન્યદા માતૃવિગના શેકથી જેમનું મન અત્યંત વ્યાકુળ બની ગયું છે એવા તે બને મંત્રીઓને વંદાવવો. માટે તપ-લક્ષ્મીથી સૂર્ય સમાન તેજસ્વી અને તેમના માતૃપક્ષમાંથી થયેલા એવા નરચંદ્રનામે મુનીશ્વર ત્યાં પધાર્યા. તે હકીકત જાણવામાં આવતાં ધર્મશાળામાં આવીને સત્કૃત્યની સ્થિતિમાં તત્પર એવા તે બંને ભાઈઓએ પંચાંગ પ્રણામ