________________
ઉલ્લાસ ૧ લેા
વસ્તુપાલ નામે પુત્ર થયા, જે સુજ્ઞ જનાને પાળનાર તથા અલિબંધ (ખળવાન્ શત્રુઓને, બીજા પક્ષમાં લિ રાજાને આંધવા)માં કુશળ જાણે સાક્ષાત્ પુરૂષાત્તમ (કૃષ્ણ) હોય તેવા હતા. વસ્તુપાલના વસ્તુત્વને તે તે સરસ્વતી જ જાણતી કે જે નિરંતર તેના વન-કમળમાં વાસ કરીને રહેતી હતી. મત્રીએમાં ચદ્ર સમાન છતાં વસ્તુપાલની શુ ચંદ્રની સાથે સમાનતા થઈ શકે ? ન થઇ શકે, કારણ કે આ તેા પ્રસન્ન થતાં મનુષ્યાને વસુધા આપતા હતા અને ચન્દ્ર તે માત્ર સુધાજ આપી શકે છે. તથા જેણે માત્ર છ જ ગુણી (તંતુએ)થી કાઇ એવા અપૂર્વ અને મહાન્ કીર્તિ –પટ બનાવ્યા કે જેનાથી તેણે પત અને સમુદ્ર સહિત વસુંધરાને આચ્છાદિત કરી દીધી. ત્યારપછી ત્રીજો તેજપાલ નામે પુત્ર થયા, કે જે રાજ્યભારની કુરાને વહન કરનાર તથા સર્વ પ્રજાના સાક્ષાત્ સુકૃતાયરૂપ હતા. તેજપાલરૂપ વિષ્ણુનું અદ્ભુત ચરિત્ર કાણુ જાણી શકે ? કે જેના ઉત્તરરૂપ વિવરમાં ત્રણે જગત* ખરાખર સુવ્યવસ્થિત રહેલ છે. ત્યાર પછી તે અધરાજને જાલ્ડમા પ્રમુખ સાત પુત્રીએ થઇ, જે પેાતાના ભાગ્ય અને સૌભાગ્યની સપત્તિથી ઉચ્ચ સમાવનીમાં† પ્રખ્યાત થઈ.
અનુક્રમે વૃદ્ધિ પામતા વસ્તુપાલ અને તેજપાળ પેાતાના અને પક્ષની વૃદ્ધિ કરવા લાગ્યા. એ બન્ને ભ્રાતા
* તેજપાળ ત્રણ જગતના યથાર્થ સ્વરૂપને વેત્તા હતા. | ઉંચી સાત પૃથ્વીમાં અર્થાત્ દેવલાકમાં.