________________
૨૬
ઉપદેશમાળા
વતીને જોવાને ઉત્સાહિત થયા. વળી મૃત્યુ પામેલી કમલવતી પાછી આવશે તે માટુ આશ્ચય થશે; આ વિપ્ર તા માટે જ્ઞાની જાય છે.' એ પ્રમાણે લેાકેા પણ પરસ્પર આલ્હાદયુક્ત આલાપ કરવા લાગ્યા. તે સમયે બટુકે પેલી બડી કહ્યુથી દૂર કરી એટલે કમલવતી થઈ ગઈ. પછી તે પડદામાંથી બહાર આવી. કુમારે તેને અતિ હર્ષથી જોઈ, અને ખેરખર આ જ મારી પ્રિયા કમલવતી છે' એમ કહ્યું, તેણે આવીને પેાતાના પ્રિયને પ્રણામ કર્યો. સઘળાઓએ તેને જોઈ. તેનું રૂપ, લાવણ્ય અને સૌભાગ્ય આદિ જોઈને લાકા પણ વિસ્મય પૂર્ણાંક કહેવા લાગ્યા કે—જેવી રીતે પિત્તળ આગળ સુવર્ણ શેભતુ નથી તેવી રીતે આ કમલવતી પાસે રત્નવતી પણ શૈાભતી નથી. કુમાર એની ખાતર સાહસ કરતા હતા તે પણ યુક્ત જ હતું. એ કુમારને તેમજ એ કમલવતીને બંનેને ધન્ય છે. 'એ પ્રમાણે પ્રશંસા કરતા લેાકેા પોતપોતાને સ્થાનકે ગયા. કુમાર પણ હર્ષથી પરિવાર સહિત મહાત્સવ પૂવ ક કમલવતીને લઈને પેાતાને આવાસે આવ્યા; અને અલંકાર તથા વજ્રથી વિભૂષિત એવી કમલવતીની સાથે પ’વિષયસુખ ભાગવતાસતા પેાતાના જન્મને સાર્થક માનવા લાગ્યા.
એકદા કુમારે કમલવતીને પૂછ્યું કે- હું સુલેાચના ! કાઈ એક વિપ્ર તારી ખાતર વિધાતાની પાસે આવ્યા હતા તેને તે જોયા હતા કે નહિ ? ’એ પ્રમાણે સાંભળી કમલવતી વિસ્મય સહિત ખેલી કે—— હે પ્રાણેશ ! તે વિપ્રજ હુ' હતા.' એમ કહીને તેણે જડીબુટીનું સવ વૃત્તાંત નિવેન કર્યું, તે સાંભળી કુમાર અતિ સંતુષ્ટ થયેા. કમલવતીએ વિચાયુ. કે આ વલ્લભ રત્ન વતીની સામુ` જરા નજર પણ કરતા નથી, તેના તરફ તે અત્યંત નિઃસ્નેહી થયેલા છે.' પણ તેમાં મારા જ અવર્ણવાદ મેલાય. જેકે તેણે અપરાધ કર્યો છે તાપણુ મારે તે વિષે વિચાર કરવા ચામ્ય નથી. કારણ કે ઉપકારીના પ્રતિ પ્રત્યુપકાર કરવા એમાં કાંઈ આશ્ચર્ય નથી, પણ અપકાર કરવાવાળાની ઉપર ઉપકાર કરવા
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org