________________
૩૦
(૧૧) “માઈ રૂથ નાઈમાં નાયને અર્થ ન્યાય એ ખોટો અર્થ પ્રો. કર્યો છે. કેમકે “અજાગલસ્તનન્યાય, અર્ધજરતીય ન્યાય વગેરે પ્રસિદ્ધ ન્યાયામાં “ભગવાન ઈહ એ ન્યાય નથી આવતો તેથી નાયને અર્થ સાત દષ્ટાંત એજ બરાબર છે. એ અર્થ લઈને તે આખું જ્ઞાતાધ્યયન છે, “નાયજયણ' છે તે “દષ્ટાતનાં અધ્યયન” અર્થમાં છે, પણ નહિ કે “ન્યાયનું અધ્યયન” એ અર્થમાં.
(૧૨) વારસામાં પ્રો. કાલને અર્થ મૃત્યુ લે છે તે પેટે છે. કેમકે અહીં એ સૂચવવું છે કે “માતાપિતા હજી કાળને સહે એવા છે. અર્થાત જીવે એવા છે, એવું વ્યવહારથી લાગે છે. તે દરમિયાન જે ઔષધ લાવીને આપું, તે એ બચી જવા સંભવ છે. હવે “મૃત્યુ સહિત છે એ અર્થ કરવાથી તે ઉલટું એમ થાય, કે દવા લાવું તેય મરી જવાના છે, માટે એમને છોડીને ઔષધ લેવા જવામાં ય શી વિશેષતા રહી ? ઔષધ લેવા જાય પણ એ હજી કાળ કાઢે તેમ ન હોય તે શું કામનું? તેથી કાલ સહાણિ” કહ્યું. ઔષધ લાવી બચાવવાની ધગશવાળાને એ વિચારવાનું ક્યાંથી હોય કે માબાપ અંતે તે મરવાના છે ? બીજું, “સહ અર્થ “સહિત કર્યો તેય ખોટે. એ અર્થ માટે તો સાઢાળ એવું પદ રાખ્યું હેત, નહિ કે વાઢવાળિ નિશાળને સંસ્કૃત વિધાથી પણ આટલું તે જાણતા હોય છે, ત્યારે ક્લાસીકલ લીટરેચરના આ વિદ્રાને કેમ વિચાર ન કર્યો ? ઉપરાંત “વવામ” પદ પણ ઊંધું લગાડી એમ અર્થ કર્યો કે “મરણ તે વ્યવહારથી હું પણ નિશ્ચયથી નહિ. એને સાચે ભાવ એ છે કે વ્યવહારથી (સ્થિતિ જોતાં લાગે છે કે) એ કાલસહ છે, અર્થાતુ કેટલાક કાળ કાઢે તેમ લાગે છે. કેમકે ટીકામાં લખ્યું છે કે “તથા વનરંમવાત-નિશ્ચયતતુ ” વ્યવહારથી જીવવું સંભવે છે, પણ નિશ્ચયથી ન કહી શકાય કે એટલું આયુષ્ય છે જ. કાલપદને આયુષ્યકાળને બદલે મરણ એ ઊંધે અર્થ પ્રો. લીધો, તેથી પછી કેટલાય બીજા બેટા અર્થની કલ્પનામાં ઊતરવું પડયું ! અહિં “તથા જીવનસંભવાતને અર્થ “મરણ સંભવે છે, પણ