________________
એ ઝેરરૂપ થતું નથી. “શત્રુને બેડીથી બાંધી, પછી એ ફરી શરૂ૫ થત નથી, એવું તો એકલા આ સાક્ષર પ્રેફસર કહી શકે! બાકી ઝેરમાં તેવું કહી શકાય.
(૬) સૂત્ર બીજાના ટીપણમાં-ટીકાકારે લીધેલા રથને બદલે પૂર શબ્દને પ્રોફેસરે “તદ્દન જુદા અર્થવાળો છે,' એમ અદ્ધર આક્ષેપ કર્યો. વસ્તઃ એ બીજેય આવે છે. વળી, રીલ”નું સિક્ય પણ ગણાય છે.
(૭) તિગિચ્છા સળંને નો અર્થ ચિકિત્સાશાસ્ત્ર એટલે વાઢકાપનું શસ્ત્ર કરી વિદ્વત્તાનું પ્રદર્શન કરવામાં છે. એટલું એવું ચૂક્યા કે આ વિશેષણ આજ્ઞાનું છે. આજ્ઞા એટલે જિન આગમ. એને શસ્ત્ર નહિ, પણ શાસ્ત્ર કહેવું ઉચિત છે, જેમાં કર્મવ્યાધિની ચિકિત્સા ઉપદેશી છે.
(૮) અનુwાપાની આગળ “' ઉમેરવાનું સૂચવતાં છે. એ ન સમજ્યા કે કવિરુદ્ધને જે તજે છે તે વર્તમાનમાં અનુકંપાવાળો બનીને નહિ, કિંતુ અહિંસાદિ વ્રત લીધા હેઈને અનુકંપાવાળા પૂર્વેથી જ બની ચૂક્યો છે તેથી.” “ન' તો વર્તમાનકાળ સૂચવે છે, તે પછી બે વર્તમાનમાં અનુકંપાવાળ બનતે હોય તે વ્રત લીધેલા ભૂતકાળમાં અનુકંપા ક્યાં રહી? માટે પ્રિ.ને તને અધ્યાહાર બેટ છે.
(૯) “નાનિવમાં ના અને નિર્દુ એમ પદછેદ સમજી છે. ભૂલ કાઢતાં પહેલાં સમજવું ઘટે કે આ સમર્થ શાસ્ત્રપિતા તે સંધિ કરીને લખે છે, તેથી નિવાનિવ એજ ભાવ છે. નહિતર નિષેધ માટે કોઈ સ્થાને રા' પદ ન લખનાર ગ્રંથકાર અહિં કેમ લખે ?
(૧૦) સૂત્ર ત્રીજાના ટિપણમાં–‘વહનુમાં “ઉપધિ” એટલે કે માયા એવી છે, ત્યાં “ઉપાધિ એટલે કે સાંસારિક આસક્તિ એવે છે. ને ન અર્થ ગ્ય નથી. કેમકે એમ કોઈ મુમુક્ષુ સાંસારિક આસતિવાળો બને, તેથી કાંઈ મોહાંધ માબાપ રજા આપે, એ ન બને. એ તે નિમિત્તજ્યાતિષ કથન વગેરે કાંઈ ઊભું કરે, અને તેથી પેલા રજા આપે તે આપે, એ સંભવ છે. વળી અહિં કદિ શબ્દ પણ નથી, કિત રવ શબ્દ છે.