________________
-પરિણતિજ્ઞાન (પૃ. ૫૦૦). આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય, સંવેગ. (૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કરુણા (પૃ. ૫૦૩),–તારક જિનાજ્ઞા અયો
ને કેમ વધુ નુકશાનકારક ?–આજ્ઞાનું પરિણમન-અંતિમ નમસ્કાર અને અભિલાષા.-આ રીતે આ ગ્રંથવિવેચનને ટૂંક ખ્યાલ અપાય.
જ કહેતાં ખેદ થાય છે, કે આવા ચમત્કારી અને કલ્પનાતીત વિદ્વતાથી સંપન્ન મહર્ષિના વિવેચનમાં ક૯િપત ભૂલ બતાવવાનું, તથા વધુ ઠીક અર્થ બતાવવા એમના કેટલાક અર્થને અઠીક ઠરાવવાનું અને પિતાના અનુવાદ પ્રયાસમાં ઢગલાબંધ ક્ષતિઓ કરવાનું એક આધુનિક Bફેસર ઉપાધ્યેએ (રાજારામ કોલેજ, કોલ્હાપુર) સાહસ કર્યું છે. પ્રસંગવશાત્ એમના અંગ્રેજી ટિપ્પણ-અનુવાદને જોતાં આ એમને ગંભીર અન્યાય ખ્યાલમાં આવ્યો છે. તેથી એના પર અહીં ટૂંકી. સમીક્ષા કરવામાં આવે છે.
(૧) અહ શબ્દ એ જેમ સંસ્કૃત “અહ” શબ્દનું તદ્દભવ રૂપ છે. તેમ સં૦ અરુહ શબ્દનું તત્સમરૂપ છે. ટીકાકારે શ્રી અરિહંત પ્રભુની એક વધુ વિશેષતા શિષને બતાવવા માટે આ “તત્સમ” શબ્દ લીધે છે. અહિં પ્રોફેસર તદ્દભવને આગ્રહ રાખી, તત્સમને ભૂલ કહેવાનું અજ્ઞાન સાહસ કરી, ઉલટું પિતાની જ તત્સમની અજ્ઞાનતા સૂચવે છે.
(૨) તસ્ય પુણુ વિવાગ સાહણિ અહીં વિપાક શબ્દની રૂએ તને ટીકાએ કરેલ અર્થ અયોગ્ય માની “પાપકર્મની એ અર્થ કરવા જતાં પ્રેએ ભૂલી ગયા કે જૈન દર્શનમાં ભવપરિણતિને પરિપાક કાળને પરિપાક, ભવ્યત્વને પરિપાક વગેરે ઉ૯લેખે ખૂબ આવે છે, અને વિપાક એ પરિપાક છે. ભવ્યત્વ એ મેક્ષબીજ હેવાથી એને વિપાક થ આવશ્યક છે. તેથી તમ્મને અર્થ “ભવ્યત્વને” એ થાય છે. બીજું, પાપકર્મને વિપાક તે પાપકર્મના સ્થિતિકાળ પાકવા ઉપર નિર્ભર છે. વળી, પાપકર્મ અનેક છે. તેથી તે લેવા હેત તે “તસ” એવું એકવચન રૂ૫ નહિ મૂકત. પ્રો. પિતે જ પહેલાં પાવકમ વિગમાઓનો અર્થ કરતાં પાપકર્મો એવું બહુવચનરૂપ લીધું છે. તે પછી